________________
૨૭
૮ ફીટ છે. આની ત્રણ બાજુ-દક્ષિણ દિશાને છેડીને એક ખાઈ જેવું છે. આ અત્યારે ૧૨૫ ફીટ પઢાળી છે. પરંતુ કનિધામે આની પહેાળાઈ ૨૦૦ ફીટ લખી છે. જેથી ગઢના ત્રણ તરપ્ તળાવ ઢાવાનું અનુ શિયાળામાં દક્ષિણ બાજુ
માન થાય છે. વર્ષા ઋતુમાં અને થઈને ગઢ ઉપર જઈ શકાય છે.
ગઢની પાસે લગભગ ૩૦૦ ગજ દૂર દક્ષિણ-પશ્ચિમમાં એક સ્તૂપ છે. આ ઇટાના બનેલા છે. અને આજુબાજુના ખેતરાથી ૨૩ ફીટ અને ૮ ઈંચ ઊંચા છે. ધરતી ઉપર એના વ્યાસ ૧૪૦ ફીટ છે. આ સ્તૂપની ચર્ચા ચીનીએએ નથી કરી. અહીંઆ સ્તૂપની પાસે ખાદાઇ કામ કરતાં મધ્યકાલીન યુગના બે સુંદર કાતરેલા પત્થરના થાંભલાઓ મળ્યા છે.
ગઢની પશ્ચિમે બાવન તળાવાની ઉત્તરીય ટેકરા ઉપર એક ન્હાનુ એવું આધુનિક મ ંદિર છે, ત્યાં કેટલીએ મધ્યકાલીન ખડિત બુદ્ધ, બોધિસત્ત્વ, વિષ્ણુ, હર-ગૌરી, ગણેશ, સપ્તમાતૃકા તેમજ જૈન તીય કરાની પ્રતિમા પ્રાપ્ત થઇ છે. અહીં આ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ` જે ચીજો મળેલી છે, તે મહારાજાએ મહારાણીએ તથા બીજા અધિકારીઓની પેાતાના નામથી અક્તિ સેકડા મારા છે. તે મેાહરા ઉપર જે કંઈ લખેલું છે તેના કેટલાક નમૂના નીચે આપીએ છીએ.
१ महाराजाधिराजश्री चन्द्रगुप्त - पत्नी महाराजश्रीगो
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat