________________
૨૦
विन्दगुप्तमाता महादेवी श्री ध्रुवस्वामिनी.
અર્થ - મહારાજાધિરાજા શ્રીચંદ્રગુપ્તની પત્ની, મહારાજ શ્રી ગેવિન્દગુપ્તની માતા મહાદેવી શ્રી ધ્રુવ સ્વામિની.
૨. યુવાનમટ્ટાર—નવીય ચાધિસ્તરણ | અર્થ–માનનીય યુવરાજન સૈન્યની ઓફીસ ३ श्री परमभट्टारक पादीय कुमारामात्याधिकरण | અ– રાજાની સેવામાં લીન કુમારના મંત્રીની ઓફીસ, ४ दण्डपाशाधिकरण ।
અ - પોલીસના વડાની આમ્રીસ,
५ तीरक्त्युपरिकाधिकरण |
અર્થ – તિરહુત (તીરભુક્તિ)ના રાજ્યપાલનું કાર્યાલય. ६ तीरभुक्तौ विनयस्थितिस्थापकाधिकरण | અર્થ – તીરભુક્તિના સમાચાર-સંશોધકનું કાર્યાલય. ७ वैशाल्यधिष्ठानाधिकरण |
અર્થ – વૈશાલી નગરીના રાજ્ય-શાસનનું કાર્યાલય. અનિયા અને ચકરામદાસ
બસાઢ ગઢથી ઉત્તર-પશ્ચિમમાં લગભગ એક માઈલ દૂર અનિયાગામ છે. એના દક્ષિણી ભાગ ચકરામદાસ છે. એચ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com