SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ विन्दगुप्तमाता महादेवी श्री ध्रुवस्वामिनी. અર્થ - મહારાજાધિરાજા શ્રીચંદ્રગુપ્તની પત્ની, મહારાજ શ્રી ગેવિન્દગુપ્તની માતા મહાદેવી શ્રી ધ્રુવ સ્વામિની. ૨. યુવાનમટ્ટાર—નવીય ચાધિસ્તરણ | અર્થ–માનનીય યુવરાજન સૈન્યની ઓફીસ ३ श्री परमभट्टारक पादीय कुमारामात्याधिकरण | અ– રાજાની સેવામાં લીન કુમારના મંત્રીની ઓફીસ, ४ दण्डपाशाधिकरण । અ - પોલીસના વડાની આમ્રીસ, ५ तीरक्त्युपरिकाधिकरण | અર્થ – તિરહુત (તીરભુક્તિ)ના રાજ્યપાલનું કાર્યાલય. ६ तीरभुक्तौ विनयस्थितिस्थापकाधिकरण | અર્થ – તીરભુક્તિના સમાચાર-સંશોધકનું કાર્યાલય. ७ वैशाल्यधिष्ठानाधिकरण | અર્થ – વૈશાલી નગરીના રાજ્ય-શાસનનું કાર્યાલય. અનિયા અને ચકરામદાસ બસાઢ ગઢથી ઉત્તર-પશ્ચિમમાં લગભગ એક માઈલ દૂર અનિયાગામ છે. એના દક્ષિણી ભાગ ચકરામદાસ છે. એચ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy