________________
૧૧
૧૬૦૦૦ નાચનારી છેાકરી હતી. મિથિલાથી ચંપા સુધી એક સડક હતી, જેની લંબાઇ સાઠ ચેાજન હતી. વિદેહને પડખે કાશી અને કાશલ નામના બે દેશા હતા.
જીએ—ગંધાર જાતક (૪૦૬) બ’ગાનુવાદ ખંડ–૩ પૃષ્ઠ ૨૦૮ તથા -Dictionary of Pali proper names Part II Page 635 & 879
Mithila was the Capital of the Videhas and is celebrated in the Epics as the land of king Janaka. At the time of Buddha the Videha country was one of the eight constituent principalities of the Vajjian confederacy of these eight principalities of the Licchavis of Vesali and the Videhas of Mithila were, however, the most important.
-Geography of Early Buddhism. Page 30 અર્થાત્–મિથિલા વિદેહની રાજધાની હતી. મહાત્મા બુ≠ના સમયમાં વજ્જીસંધના આઠ પ્રમુખ સ ંધામાંની તે એક હતી, ગ-વૈદિક ગ્રંથામાં
૧ શતપથ બ્રાહ્મણના પ્રથમ કાંડ [૪અ, ૧ આ.] ના અનુસારે વિદેહ નામ એટલા માટે પડયુ કે આને વિદેહ માથવે વસાવ્યુ હતું.
1 The videhas are mentioned in the Brahmana portion of the vedas as a people in a very adva
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com