________________
. ગઢના પ્રમાણ માટે અમે અહીંઆ ખાતકકથા'નું (ભારતીય જ્ઞાનપીઠ કાશી) ' એકપણ જાતક' પૃષ્ઠ 3૬૬નું ઉદ્ધરણ આપીએ છીએ. “રેરાસ્ટિન નાગુતગાપુતારે તોહિ पकारेहि परिक्खितं, तीसु ठानेसु गोपुरट्टालकोट्टकयुत्तं ।"
અર્થાત- “વૈશાલી નગરમાં બબ્બે માઈલ (નાગુતાલુ) પછી એક એક ગઢ હતું અને તેમાં ત્રણ સ્થાનો ઉપર અગાસીઓ સહિત પ્રવેશદ્વાર બનેલાં હતાં. આવી જ રીતે, લેમ હંસ જાતક” પૃષ્ઠ ૨૮૩માં પણ લખ્યું છે. જેમકે –
...રેતા િરિ પાપ ગજ્જરે.......”
Ajatasattu is called Vedehiputto or Vaidehiputra......goes to show that king Bimbisara established metrimonial alliance with the Licchavis by marrying a Licchavi princess.
- G. of Early Buddhism page-13 અજાતશત્રુને વૈદેહીપુત્ર કહેવામાં આવે છે, એથી સ્પષ્ટ છે કે બિબિસારે (શ્રેણિકે) લિચ્છવી રાજકુમારી સાથે લગ્ન કરીને લિચ્છવિઓ સાથે વૈવાહિક સન્ધિ–સંબંધ બાંધ્યો હતે.
૨. વિદેહને રાજા કરાલ જનક બહુ કામી હતો અને એક કન્યા ઉપર બલાત્કાર કરવાને કારણે પ્રજાએ તેને મારી નાખે હતો. ઘણું કરીને કરાલ વિદેહનો છેલ્લો રાજા હતા પ્રાયઃ તેની હત્યા પછી જ ત્યાં રાજસત્તાને અંત આવી ગયો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com