________________
જનકપુરી એજ પ્રાચીન રાજધાની હતી. પુરાણોમાં લખ્યું છે કે-મિથિલા નામના રાજાએ આ મિથિલા રાજ્યની સ્થાપના કરી હતી.
૬ ભવિષ્યપુરાણ પ્રમાણે નિમિના પુત્ર મિથિએ મિથિલા નગરી વસાવી હતી.
निमेः पुत्रस्तु तत्रैव मिथिर्नाम महान् स्मृतः। पूर्व भुजबलैयन तैरहूतस्य पार्वतः ॥ निर्मितं स्वीयनाम्ना च मिथिलापुरमुत्तमम् । पुरीजननसामर्थ्याजनकः स च कीर्तितः ।।
શ્રીમદ્ ભાગવતમાં નિમિના પુત્ર જનકે મિથિલા અથવા વિદેહ વસાવાને ઉલ્લેખ છે.
अराजकभयं नृणां मन्यमाना महर्षयः । देहं ममन्थुः स्म निमेः कुमार समजायत ।। जन्मना जनकः सोऽभूत् वैदेहस्तु विदेहजः । मिथिलो मथनाज्जतो मिथिला येन निर्मिता ।
ઉપરના ઉદ્ધરણેથી એ સ્પષ્ટ થાય છે કે વિદેહ નામનો એક પ્રાન્ત હતો. એના બાર નામમાં તીરભુક્તિ પણ એક નામ છે. ભક્તિને અર્થ થાય છે પ્રાન્ત. ભક્તિ શબ્દને પ્રાન્ત અર્થ એક તે ઉપર આપેલા શક્તિસંગમતંત્રના શ્લેકથી પ્રકટ થાય છે, અને બીજું ઉદાહરણ-ગુપ્તકાલીન શિલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com