________________
॥ जगत्पूज्य-शास्त्रविशारद-श्रीविजयधर्मसुरिगुरुभ्या नमः॥
વિશાલી સાલી અથવા વૈશાલી એ ઘણું જ જૂનું શહેર છે. એની સાથે ભારતના ભિન્ન ભિન્ન ધર્મોને ઊંડો સંબંધ છે. ભગવાન મહાવીર સ્વામીના “વૈશાલિક' નામ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે તેમને આ નગરની સાથે ખાસ સંબંધ હતું અને તેમની જન્મભૂમિ કુડપુર (ક્ષત્રિયકુંડ) આની જ પાસે હતી. તેથી અહીં એમની સ્થિતિ વગેરેના સંબંધમાં વિચાર કરીએ છીએ. આર્ય ક્ષેત્ર
આર્યાવર્ત અથવા મધ્યદેશ જૈન, બૌદ્ધો અને વૈદિકની દષ્ટિથી યે હતો? આ ત્રણેય ધર્મોના અનુસાર તેમના શાસ્ત્રોમાં એની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે. ક જૈન દષ્ટિએ | ગૃહત્ કલ્પ-સૂત્ર વૃત્તિ સહિત, વિભાગ ૩ પૃષ્ઠ ૯૧૩ (સંપાદક-આગમ પ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી) માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com