________________
જ
૨૩ વર્તર ૨૪ કુણાલ ૨૫ લાઢ ૨પા કેકય (અદ્ભદેશ)
માસપુરી શ્રાવતી કોટિવર્ષ વેવિકા
આ ૨પા આદેશ કાયમના છે. આનો ઉલેખ પ્રજ્ઞાપના સૂત્ર, સૂત્રકૃતાર્ગની ટીકા પ્રથમ ભાગ, પ્રવચન સારેદ્દાર વગેરેમાં પણ છે. અને ભગવતી સૂત્રના ૧પમા શતકનું સૂત્ર ૫૫૪માં પણ ૧૬ જનપદ ગણાવ્યા છે, જેમના નામ આ છે – ૧ અંગ, ૨ નંગ, ૩ મગધ, ૪ મલય, ૫ માલવ, ૬ અચ્છ, ૭ વચ્છ, ૮ કચ્છ, ૯ પાઢ, ૧૦ લાઢ-રાદ્ધ, ૧૧ વજન (વજી), ૧૨ મેલિ (મલ), ૧૩ કાશી, ૧૪ કેસલ, ૧૫ અવાહ અને ૧૬ સુહેતર. આમાં “મહાજનપદ ” શબ્દ નથી. અને ભગવાન મહાવીરસ્વામીના સમયમાં આર્ય
૨ “પાર્શ્વનાથ ચરિતમ્ (શ્રી હેમવિજયગણિ વિરચિત) માં પૃષ્ઠ ૯૦ ઉપર આને “વૃત્ત' તરીકે લખ્યું છે, કારણ કે એનું પ્રાકૃત રૂપ “વફ્ટ' છે. અને તેનાં સંસ્કૃતમાં વત્ત અને વૃત્ત એવા બને રૂપ બને છે. સંભવ છે કે આજ કારણે લેખકે વૃત્તને પ્રયોગ કર્યો છે. કાવ્યમીમાંસા તથા બૃહત્સંહિતા વગેરેમાં વર્તક' દેશનું વર્ણન છે. તેથી અમારી માન્યતા પ્રમાણે અહીં “વત' રૂપ જ વધારે ઉપયુક્ત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com