________________
આયરદેશ અને તેમની રાજધાનીઓ આ પ્રમાણે બતાવવામાં આવી છે. આદેશ
રાજધાની ૧ મગધ
રાજગૃહ ૨ અંગ
ચશ્મા ૩ નંગ
તાપ્રલિપ્તિ ૪ કલિંગ
કાંચનપુર ૫ કાશી
વારાણસી ૬ કેશલ
સંકેત
ગાજપુર (હસ્તિનાપુર) ૮ કુશાર્ત
શૌરિક (સીરિપુર) ૯ પાંચાલ
કપિલ્ય ૧૦ જંગલ (જાંગલ) અહિચ્છત્રા
૧ “જાંગલ' દેશને અર્થ છે જંગલમાં વસેલું નગર અથવા સ્થાન (Worst Land). તે જે દેશની સમીપમાં આવતું તે નામથી બોલાતું, જેમ “કુરુ-જાંગલ” કે “માય જાગલ. ઉત્તર પાંચાલ દેશ અને ગંગાની વચમાં “કુરુજાંગલ” નામને દેશ વસેલું હતું. અને તેમાં “કામ્યક નામનું વન હતું. કુરુદેશ ત્રણ ભાગમાં વહેંચાએલે હતેકુરુ, કુરુક્ષેત્ર અને કુરુ જાંગલ. મહાભારત પ્રમાણે “અહિચ્છત્રા ઉત્તર પાંચાલની રાજધાની હતી. કેટલાક અહિચ્છત્રપુર અથવા અહિચ્છત્રાને વર્તમાન નાગર (નાગપુર)” માને છે. પરંતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com