________________
૧૧ સૌરાષ્ટ્ર ૧૨ વિદેહ ૧૩ વત્સ ૧૪ શાંડિલય ૧૫ મલય ૧૬ મી ૧૭ અસ્ય (અ) ૧૮ દશાર્ણ ૧૯ ચેદિ ૨૦ સિધુ-સૌવીર ૨૧ શૂરસેન ૨૨ ભંગી
દ્વારવતી મિથિલા કૌશામ્બી નદિપુર ભદિલપુર વૈરાટ વરુણ મૃતિકાવતી શુકિતમતી વીતભય મથુરા પાવા
તેમનું આ માનવું યથાર્થ નથી. તેઓ નાગરને નાગપુરનું વાચક માનીને અને અહિચ્છત્રાને પણ તે જ અર્થ થવાથી આ સમાનાર્થક દૃષ્ટિથી બનેને એક માને છે, પરંતુ સમાનાર્થકને કારણે કોઈ વસ્તુ એક નથી થઈ શકતી.
અમે કુરુ-જાંગલનું જે સ્થાન બતાવ્યું છે તે રામયણના અયોધ્યાકાંડના ૬૮ મા સર્ગના ૧૩ મા લેકમાં, મહાભારતના આદિ પર્વના ૧૦૯ મા સગના ૧ તથા ૨૪મા પ્લેકમાં તથા વનપર્વના ૧૦ મા સર્ગના ૧૧ મા શ્લોકમાં અને ૫ મા સર્ગના ત્રીજા શ્લોકમાં આવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com