________________
ઉપરના પાઠના આધારે આર્યક્ષેત્ર પૂર્વ દિશામાં મગધ અને અંગની સીમા સુધી, દક્ષિણમાં કૌશામ્બીની સીમા સુધી, પશ્ચિમમાં સ્થણ (કુરુક્ષેત્ર )ની સીમા સુધી અને ઉત્તરમાં કુણાલદેશની સીમા સુધી હતો. આ જ આર્યક્ષેત્રમાં સાધુઓને અને સાધ્વીઓને વિહાર કરવાનો આદેશ હતો.
ખબૌદ્ધોની માન્યતા પ્રમાણે મધ્યદેશ નીચે પ્રમાણે હતો.
The boundaries of the Buddhist Majjhimadesa as given in the Mahavagga (Vol. V. P. P. 12-13) may be described as having extended in the east to the town of Kajangala beyond which was the city of Mahasala; in the south east to the river salalavati (Saravati) in the south to the town of satakannika; in the west to the Brahmana district of Thuna; in the north to the Usiradhaja mountain.
-Geography of Early Buddhism Page 1-2.
મહાવગના અનુસારે મધ્યદેશ પૂર્વ દિશામાં કજંગલ સુધી, દક્ષિણ-પૂર્વ (આગ્નેય ) માં સલલવતી (સરાવતી) સુધી, દક્ષિણમાં સતકણિક સુધી, પશ્ચિમમાં થનના બ્રાહ્મણ પ્રદેશ (કુરક્ષેત્ર) સુધી અને ઉત્તરમાં ઉશીરધ્વજ પર્વત સુધી હતે.
२ मज्झिमदेसो नाम पुरथिमदिसाय कजंगलं नाम
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com