________________
निगमो, तस्स अपरेन महासाला, ततो परं पञ्चन्तिमा जनपदा ओरतो, मज्झे पुन्बदक्षिणाय दिसाय सललवती नाम नदी, ततो परं पञ्चन्तिमा जनपदा ओरतो मज्झे, दक्षिणाय दिसाय सेतकणिकं नाम निगमो, ततो परं पञ्चन्तिमा जनपदा ओरतो मझे, पच्छिमाय दिसाय धनं नाम ब्राह्मणगामो, ततो परं पचन्तिमा जनपदा ओग्तो मज्झे, उत्तराय दिसाय उसीरद्धजो नाम पब्बतो, ततो परं पञ्चन्तिमा जनंपदा ओरतो मज्झेति एवं विनये वुत्तो पदेसो।
-जातकट्ठकथा-भारतीयज्ञानपीठकाशी द्वारा प्रकाशित, पृष्ठ ३८
૩–મધ્યદેશની પૂર્વ દિશામાં કજંગલ (વર્તમાન કંકજેલ, છેલ્લે સંથાલ પરગણું (વિહાર) નામનું મેટું ગામ છે. તેની આગળ મોટું શાલવૃક્ષોનું વન છે, અને પછી આગળ સીમાન્ત દેશે. વચમાં સલલવતી (વર્તમાન સિલઈ નદી, હજારીબાગ અને મેદનીપુર જિલ્લે) નામની નદી છે. તેની આગળ સીમાન્ત દેશ છે. દક્ષિણ દિશામાં સંતકણિક નામને કરે છેતેની પાછળ સીમાન્ત દેશ છે. પશ્ચિમ દિશામાં ધૂન (થાનેસર) નામના બ્રાહ્મણનું ગામ છે, તેની પછી સીમાનત દેશ છે. ઉત્તર દિશામાં ઉશીરવિજ નામક પર્વત છે, તેના પછી સીમાન્ત દેશે છે."
-બૌદ્ધચર્ચા પૃષ્ઠ ૧. આ ઉપર બતાવેલા બૌદ્ધોના મધ્યદેશમાં ૧૬ મહાજન પદ હતા. તે આ છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com