________________
• શ્રી વિજ્ય ધર્મસૂરિજીના સ્વર્ગવાસ પછી એમના ઉતરાધિકારી તરીકે એમના સુપ્રસિદ્ધ શિષ્ય શ્રી વિયેન્દ્રસૂરિ બિરાજમાન થયા. જેઓ આ સંસ્થામાં રહે છે. અથવા અહિંથી ભિન્ન ભિન્ન સ્થાનમાં જઈ ધર્મોપદેશ કરે છે. તેઓ હિન્દી, ગુજરાતી સંસ્કૃતના ઉંચા વિદ્રાન છે અને અંગ્રેજી ભાષા તથા સાહિત્યથી પણ સુપરિચિત છે...
શ્રી વિયેન્દ્રસૂરિજી મહારાજ, જેઓ અત્યારે આચાર્ય પદવી ઉપર છે. જૈન ધર્મના એક આદર્શ સાધુ છે. આટલી ઉંચી પદવી ઉપર હોવા છતાં પણ તેઓને અહંકાર અને અભિમાન તે સ્પર્યા પણ નથી. એવો કોણ માણસ છે જે તેઓને મળીને પ્રસન્ન અને પ્રફુલ્લિત ન થઈ જાય દર્શન કરતાં જ તેમની પવિત્ર, પ્રસન્ન અને દિવ્યમૂર્તિને બીજા ઉપર પ્રભાવ પડી જાય છે. તેઓ ઘણું જ મિલનસાર છે. કેવળ જને ઉપર જ તેમને પ્રભાવ નથી. બલકે હિન્દુ, મુસલમાન, ઈસાઈ આદિ બધા ધર્મના લેકે ઉપર છે. તેમનું સમ્માન સૌ કરે છે. તેમની ધર્મ અને લેકે સંબંધી જાણકારી એટલી વધી ગયેલી અને અપ-ટૂ-ડેટ છે કે તમે કઈ પણ વિષય ઉપર વાતચીત કરો, તે જ વખતે બરાબર ઉત્તર મળશે.'
આચાર્યશ્રીજીએ એતિહાસિક જગતમાં અપૂર્વ પ્રકાશ પાથનાર નીચેના ગ્રન્થની રચના તથા સંપાદન કર્યો છે. ૧ વૈશાલી હિન્દી ૨ વીર વિહાર મીમાંસા (હિન્દી) ૨ હસ્તિનાપુર (હિન્દી) ૪ ગુરુ ગુણ રત્નાકર (સંસ્કૃત) સંપાદિત ૫ શાન્તિનાથ ચરિત્ર (સંસ્કૃત) સંપાદિત ૬ વીરવિહાર મીમાંસા (ગુજરાતી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com