________________
૬૭
પૂજ્યપાદ શાસ્ત્રવિશારદ જૈનાચાય શ્રી ધર્મવિજયસૂરિ, જે ભારત વના પ્રમુખ વિદ્વાનામાં છે અને એ બનારસની શ્રી યશેોવિજયજી જૈન પાઠશાલાના સ્થાપક છે. ન કેવળ પેાતાના શિષ્ય ૫. હરગોવિન્દાસ અને ૫. ખેચરદાસ દ્વારા જ સારા ગ્રન્થા સસ્તી કિંમતે પ્રકાશિત કરાવી ભારતીય ભાષા વિજ્ઞાનની મહાન સેવા કરી રહ્યા છે આપ તેઓ પોતે સ્વયં પણ હેમચન્દ્રાચા'ની પેાતાની બનાવેલો ટીકા સહિત યેગશાસ્રના ઉત્તમ–સકરણ જેવા ગ્રન્થા પ્રકાશિત કરી રહ્યા છે. અને જૈનેાની સભ્યતા તેમજ ખાસ કરીને સાહિત્યમાં અનુરાગ રાખનાર યુરાપિયન વિદ્વાનાને હસ્તલિખિત પ્રતિએ જે યુરાપમાં મળવા ીલકુલ અસંભવ માનવામાં આવે છે. એ કામ ધણું જ ઉપયેગી અને દીધ દૃષ્ટિતાનું છે. એવું જ એમના સુયેાગ્ય પ્રધાન શિષ્ય મુનિ ઇન્દ્રવિજયજી કરે છે. હા એરિયન્ટલ સિરીજના બારમા ભાગમાં મે આ પ્રસિદ્ધ વિદ્વાનનું મારા ઉપર કેટલુક ઋણ છે, એ પ્રસન્નતા પૂર્વક બતાવ્યું છે. અને મારું ભારતવર્ષના કથાનક શાસ્ત્રમાં અન્વેષણ કરતા રહેવું, તેમજ એ સિદ્ધ કરવું. કે ‘ભારત -વ ભરને પ્રાયઃ બધા જ કથા-સાહિત્ય વિભાગ જૈતાની કૃતિએ છે. અને જેટલા ગદ્યમાં રચેલા છે, તે બધા એવી સંસ્કૃત ભાષામાં લખેન્ના છે, જે ખરી રીતે બેલી-ચાલોની સંસ્કૃત ભાષા હતી. પરંતુ તેની વાસ્તવિક પરિસ્થિતિના સંબંધમાં ધણી જ ગેરસમજ ફેલાયેલી છે. અને તેના અભ્યાસ તરકે વિદ્વાને યેાગ્ય રીતે ઉપેક્ષા સેવે છે. એની જ કૃપાનું કુલ છે હું હુંમેશા ધન્યવાદ પૂર્વક એ સ્વીકાર કરીશ –મારા કા` માટે પરમ આવશ્યક સામગ્રી આજ એ મહાભાઓએ પૂરી પાડી છે.'
આ સિવાય સુપ્રસિદ્ધ હિન્દી માસિક પત્રિકા ‘સુધામાં શ્રીયુત કન્તામલજી એમ. એ. ચીજ઼જ્જ ધેાલપુર સ્ટેટ આચાય શ્રીના સબંધમાં જે વચના ઉચ્ચાર્યાં હતા તે પણ અમે અહીં આપીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com