________________
૬
વાત બાકી ન રાખી પેાતાના સાહિત્યિક કને ધક્કો લગાડીને પણ તેમણે સંસ્થાની ઉન્નતિ માટે શકય બધા પ્રયત્ના કર્યાં. પરન્તુ અંતમાં ઇચ્છિત પરિણામ નહીં આવવાથી આ માગ લીધે.
જેએ ઇતિહાસના પ્રારંભિક વિદ્યાર્થિઓ પણ ન હતા તેમને પણ ઉદારતા પૂર્વક જગતની સમક્ષ ઐતિહાસિક વિદ્વાન તરીકે ગણુાવ્યા છે. એ આચાર્ય શ્રીજીની જ કૃપાનુ ફુલ હતું કે (૧) સૂરીશ્વર અને સમ્રાટ ઐતિહાસિક સઝાયમાળા ભાગ. ૧ (૩) ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ–૪, અને (૪) જૈન શિલાલેખ સંગ્રહ ભાગ-૧ તથા ખીજા ઐતિહાસિક લેખે લખવામાં લેખકા સમ થયા હતા. એથી જ આપ અનુમાન કરી શકે છે કે આચાર્ય શ્રી છના શાસનની પ્રતિ કેટલા અનુરાગ છે; પરન્તુ એમનાથી જ ઇતિહાસનું જ્ઞાન પ્રાપ્ત કરીને એમના જ પ્રત્યે કૃતઘ્નતા બતાવવામાં તેએાએ કંઇ પણ કસર નથી રાખી. આચાર્ય શ્રીજીએ સાહિત્યના ક્ષેત્રમાં કયારેય પણ પૌãત્ય અને પાશ્ચા ત્યના ભેદ નથી રાખ્યા જે તેમની પાસે આવ્યા. તેમને ઉદાર હૃદયે સહાયતા કરી છે. · ડૉ. હલ, ડે. જેકેાખી, ડે. એક ડબલ્યુ થેામસ, ડે. કૈસીટારી, ડેા. સ્ટીનાને, ડા. એ ગેરીતેા, ડેા મેલેની પ્રીલોબી, ડેા. તેાન બ્રાઉન, ડા. સી. એચ. ક્રૌત્રે પી. એચ. ડી. (શ્રીમતી સુભદ્રાદેવી) વગેરે વિદ્વાના પણ આચાય શ્રીજીના ઋણી છે કે જેએાની સાહિત્યિક પ્રવૃત્તિઓને વેગ આપવા આચાય શ્રીજીએ ભરતક કેશિશ કરી છે. તે માટે અમે અહી માત્ર ડે. હેટલના અભિપ્રાય ટાંકીશું જે જૈન કારન્સ હૈરલ્ડના જુલાઇ-અકટોબર સન્ ૧૯૧૫ના અંકમાં છપાણા છે:
“એમ સૌથી વધીને શ્રી યશેાવિજય જે ભારત વર્ષોંમાં સર્વોત્તમ સસ્કૃત અને પ્રાકૃતની ઉત્સાહ પૂર્વક ધણા જ કિ`મતી ગ્રન્થાને પ્રકાશિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જૈન ગ્રન્થમાળા
ગ્રન્થમાલા છે. કરી રહી છે.
www.umaragyanbhandar.com