________________
બે બોલ
પ્રતિહાસ તત્ત્વ મહેાદષિ જૈનાચાય શ્રી વિજ્યેન્દ્રસૂરીશ્વરજી મહારાજ આજે લગભગ ૬૦ વર્ષથી જૈન-શાસન અને જૈન-સાહિસની મહાન સેવા કરતા આવ્યા છે. સમાજ તેમની આ મહાનૂ સેવાઓથી સુપરિચિત નથી એ આશ્રયની વાત છે. તેનું એક કારણ એ પણ છે કે તેમની એ સેવાઓને તેએશ્રીએ પેાતાના ગુરુદેવના નામે ચડાવી છે. પેાતાના મહાન વ્યક્તિત્વને તેમણે ગુરુની સેવામાં જ સમાવી દીધું હતું. જગત પૂજ્ય શાસ્ત્રવિશારદ મહાત્મા વિજય ધમ સૂરિજીએ તે વખતે જૈન સમાજના સર્વાં ક્ષેત્રોમાં જે અપૂર્વ ક્રાન્તિ લાવ્યા હતા,અને પાશ્ચાત્યના પ્રકાંડ વિદ્વાનેાને જૈનધમ પ્રતિ આકર્ષિત અને અનુરાગી બનાવ્યા હતા તેમાં ખાસ પીઠબળ તેમના આ પ્રધાનશિષ્ય આચાય શ્રી વિજ્યેન્દ્રસૂરિજી મહારાજનું જ હતું. અને પેાતાની બધી શક્તિઓને ગુરુની સેવામાં સમર્પણ કરીને શિષ્ય તરીકેનું એક ઉજ્જવલ ઉદાહરણ તેમણે જગત્ સમક્ષ મૂકયુ છે.
અન્તમાં ગુરુદેવની કૃપાથી વમાનમાં પણ શાસનની સેવામાં નિરંતર લાગી રહ્યા છે. આચાર્યશ્રીજી લગભગ પચાસ વર્ષોંથી સરચાઓનુ પણ કાર્ય કરતા આવ્યા છે. અન્તમાં વિશેષ લાભને અભાવ જોઈ ઉદાસીન થઈને માત્ર સાહિત્યિક કાર્યોંમાં જ તેમણે હમણા પેાતાનું બધું લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે, એ દૃષ્ટિથી તેમનુ આ પહેલુ કાય થશે. પ્રારંભમાં એમના હૃદયમાં એ મહાનૂ ઇચ્છા હતી કે શિવપુરીની 'સ્થા જગમાં પોતાની યોગ્યતાના કારણે પ્રથમ નખરની સંસ્થા અને પરન્તુ સહાયકાની સમજવાની અશક્તિ, પ્રશ્નન્ત્રકાની અવ્યવસ્થા અને અ૫નતાને લીધે આચાય શ્રીજીએ પાતાની ભાવનાને ખીજી તરફ વાળીને લગાવી દીધી. ખરી રીતે જોવામાં આવે તે। . આચાર્ય શ્રીજીએ સંસ્થાને આગળ લઈ જવા માટે કાઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com