________________
૫૭
ધંધામાં પડી ગયા છે. આ રીતે એ લેખકનું ચાલત તેા તે આખા વિદેહ દેશને લચ્છુઆડમાં લાવીને મૂકી દેત અને ઐતિહાસિકામાં પેાતાનું નામ · અમર' બનાવી દેત.
"
વળી લેખક આગળ લખે છે
“ તેની અને કાલવાની વચ્ચે કર્મોરગામ, નદીના જળમાર્ગ અને સ્થળમાર્ગ હાવા જોઈએ તે નથી, માત્ર સ્થળમા છે."
—ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૬૩
66
तत्र च पथद्वयम् - एको जलेन, अपरः स्थल्यां तत्र भगवान् स्थल्यां गतवान् गच्छंश्च दिवसे मुहूर्तशेषे कर्मारग्राममनु प्राप्त : हारिभद्रीय टीका - पृष्ठ १८८
,
—ક્ષત્રિયકુંડ, પૃષ્ઠ ૮૯.
ગામનું સાચું નામ કાલવા નહીં પરન્તુ કાલુઆ છે.
-
બીજી વાત એ છે કે– અઢીહજાર વર્ષ પહેલાની વાતની સાથે આજની વાતને બધ બેસતી કરવી એતે સાવ નિરક છે. નદીના વ્હેણા કેવી રીતે બદલતા રહે છે, એનું પ્રતિપાદન અમે પહેલા જ કરી ચુક્યા છીએ. બનારસથી રામનગર જવા માટે જેમ બે માર્ગો છે. એક પાણી રસ્તે નાવ દ્વારા અને બીજો પુલ ઉપર થઈને તેવીજ રીતે કાટા અને કનાડી ગામ વચ્ચે પણ જળમાર્ગ અને પુત્રમાર્ગ એમ બે રસ્તાઓ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com