SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ ધંધામાં પડી ગયા છે. આ રીતે એ લેખકનું ચાલત તેા તે આખા વિદેહ દેશને લચ્છુઆડમાં લાવીને મૂકી દેત અને ઐતિહાસિકામાં પેાતાનું નામ · અમર' બનાવી દેત. " વળી લેખક આગળ લખે છે “ તેની અને કાલવાની વચ્ચે કર્મોરગામ, નદીના જળમાર્ગ અને સ્થળમાર્ગ હાવા જોઈએ તે નથી, માત્ર સ્થળમા છે." —ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૬૩ 66 तत्र च पथद्वयम् - एको जलेन, अपरः स्थल्यां तत्र भगवान् स्थल्यां गतवान् गच्छंश्च दिवसे मुहूर्तशेषे कर्मारग्राममनु प्राप्त : हारिभद्रीय टीका - पृष्ठ १८८ , —ક્ષત્રિયકુંડ, પૃષ્ઠ ૮૯. ગામનું સાચું નામ કાલવા નહીં પરન્તુ કાલુઆ છે. - બીજી વાત એ છે કે– અઢીહજાર વર્ષ પહેલાની વાતની સાથે આજની વાતને બધ બેસતી કરવી એતે સાવ નિરક છે. નદીના વ્હેણા કેવી રીતે બદલતા રહે છે, એનું પ્રતિપાદન અમે પહેલા જ કરી ચુક્યા છીએ. બનારસથી રામનગર જવા માટે જેમ બે માર્ગો છે. એક પાણી રસ્તે નાવ દ્વારા અને બીજો પુલ ઉપર થઈને તેવીજ રીતે કાટા અને કનાડી ગામ વચ્ચે પણ જળમાર્ગ અને પુત્રમાર્ગ એમ બે રસ્તાઓ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy