________________
૫૫
''
કદાચ કલ્પના કરીએ તેા પણ કુંડગ્રામને સ્થાને વાસુકુંડ બન્યું છે, એમ માનવા કરતાં વૈશ્યગ્રામને સ્થાને વાસુકુંડ બન્યુ છે, એમ માનવું વધુ તર્ક–સંગત છે.
—ક્ષત્રિયકું ડ પૃષ્ઠ ૩૫
ક્ષત્રિયકુંડ અને વાસુકુંડ એ બન્નેમાં ‘કુંડ ’ શબ્દનુ સામ્ય છે, પરન્તુ ઇતિહાસ સિદ્ધ અને પ્રસિદ્ધ એવા કુડપુર કે ક્ષત્રિયકુંડને સ્થાને વાસુડે એવુ નામ પડે એ કાયડા અણુ ઉકેલ બની જાય છે. વાસુકુંડ તે ક્ષત્રિયકુંડ નહિ પણ વૈશ્યગામ હાય એ વસ્તુ વધુ તર્ક સ ંગત છે. '’
66
—ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૪૫ “ લચ્છવાડથી અગ્નિખણામાં બસબુટ્ટી ગામ છે, તેને વૈશાલીના બનિયા ગામ સાથે સરખાવી શકાય. સંભવ છે કે તે એક સમયે વૈશ્યપટ્ટન હશે.
—ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૪૭ અહીંઆ લેખક ખરેખર ભીત ભૂલ્યા છે. લેખકે લવાડને વૈશાલી કહપીને આ બધા કલ્પનાઓના ધાડા દેાડાવ્યા છે. પરન્તુ લછવાડે લિવિએની રાજધાની ન હતી એને પ્રતિવાદ તા અમે પહેલાજ કરી આવ્યા છીએ. કે લિચ્છવિઓની રાજધાની વૈશાલી હતી. વશાલી (વર્તમાન બસાઢ ) થી લગ્નુઆડ લગભગ ૯૧ માઇલ દૂર છે. અને બસાઢ (પૈસાલી) ચી ગગા લગભગ ૨૫ માઇલ દૂર છે. બીજી વાત ગંડકી નદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com