________________
૫૮
તેવીજ રીતે કલકત્તા અને હાવડાની વચ્ચે પણ જલમાર્ગ અને પુલમાર્ગ છે. એમ તે વખતે પણુ કર્મારગામ જવા માટે બે માર્ગી હતા એક જલ માર્ગ અને બીજો પુલદ્વારા સ્થળમા એટલે બુદ્ધિથી વિચાર કરીએ તે। આજ અર્થ વધારે ચિત લાગે છે. જેમ આજે પુલો બંધાય છે તેમ તે વખતે પણ પુલે બંધાતા હતા. જેવા પાઠ મળ્યા તેવાજ અર્થ કરવા તે ચિત નથી. પરન્તુ પ્રકરણને અનુકૂળ સંગત પાના અર્થ કરવા એમાં જ બુદ્ધિમત્તા રહેલી છે. એટલે અમે અહીં એના બંધ બેસતા પાઠ અને તેના અર્થ આપીએ છીએ જે સુસંગત છે. कर्मारग्राममानयेति वाक्यशेषः । तत्र च पथद्वयम् एको जलेनापर: पाल्या । तत्र च भगवान् पाल्या गतवान्, गच्छंश्च दिवसे मुहूर्तशेषे कर्मारग्राममनु प्राप्तः तत्र च प्रतिમાાં સ્થિતઃ ।''
46
— मलयगिरीय आवश्यक टीका भाग १, पत्र २६७ । १ । અર્થાત્— કર્મારામ જવા માટે આટલું વાક્ય જોડવુ ત્યાં જવા માટે બે માર્ગ છે. એક પાણીથી અને બીજો પુલ ઉપર થઇને. આમાંથી ભગવાન્ પુલ ઉપર થઈ ને ગયા. જતાં જતાં જ્યારે મુહૂર્ત જેટલા દિવસ બાકી રહ્યો ત્યારે કર્માર ગામમાં પહોંચ્યા અને ત્યાં નિશ્ચલ બની ધ્યાનમાં સ્થિર
થઈ ગયા.
કેટલીક પ્રતિમાં વાયા ને ઠેકાણે સ્થાં એવા પાઠ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat