________________
પર
“ આચાર્ય વિજયેન્દ્રસૂરિ મહારાજ ઢીનિકાયમાં ખતાવેલ વૈશાલી, ભંડગ્રામ, હુતિગ્રામ અને જબૂત્રામમાંના હસ્તિગામને અસ્થિકગ્રામ તરીકે માને છે, જે ચાકખા શબ્દભ્રમ જ છે.”
ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૪૫.
લેખક ઉપર જેને ચાકખા શબ્દ ભ્રમ લખે છે, તેજ વાત લેખકના ઉતાવળપણાને કારણે બુદ્ધિ વિભ્રમને જણાવે છે. જો એમને બુદ્ધિ વિભ્રમ ન થયેા હાત તે
તે
આવું ન જ
લખત.
፡
કારણકે—જેમ મે મારી · વીર–વિહાર–મીમાંસા ' નામક - પુસ્તકમાં પૃષ્ઠ ૪ ઉપર લખ્યું છે તેમ—' ચઢી સ્થિગામ सम्भवतः अस्थिकग्राम है । बौद्ध ग्रन्थों में वर्णित हत्थिगाम और जैन साहित्य में वर्णित अस्थिक ग्राममें थोडासा उच्चारण भेद है । परन्तु दोनों साहित्यों में इसे विदेहदेश के अन्तर्गत तथा वैशाली के निकट होना बताया है ।
-
ઉપરોકત પુસ્તકના ત્રીજા પૃષ્ઠ ઉપર વળી લખ્યુ છે કે" सोमवंशी भवगुप्त प्रथमके ताम्रपत्र में जो हस्तिपद नामक स्थान आया है वह भी संभवतः इत्थिग्राम है । "
આજ વાતની પુષ્ટિમાં શ્રીદિનેશચન્દ્ર સરકાર અને પી. સી, રથ ઈંડિયન હિસ્ટારીકલ કવાર્ટરલીના ભાગ ૨૦, અંક ૩ પૃષ્ઠ ૨૪૧ ઉપર લખે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com