________________
૫૦
—જૂએ પશુએની ગતિના સંબધમાં અમે નીચેનું પ્રમાણ આપીએ છીએ.
૧–‘ અમારા જનાવરા ' પૃષ્ઠ ૨૪ પુસ્તકના લેખકના મત પ્રમાણે ધાડા દર કલાકે ૪૦ માઇલ ચાલી શકે છે. ધાડાની એક માઈલની રેસમાં ૧ મિનિટ અને ૪૨ સેકન્ડ લાગે છે, બાકી રેસના ઘેાડાની ગતિ દર કલાકે ચાલીસ ગાઉ બતાવી છે. ૨- ‘ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' ( ગુજરાતી ) પૃષ્ઠ ૧૯૯ થી એ જણાય છે કે રથ્યાશ્વ એક દિવસમાં ૬, ૮, ૧૨, ચેાજન સુધી અને પૃષ્ઠાશ્વ (ભાર ઉપાડનારા ધાડાઓ) ૫, ૮, ૧૦ યાજન સુધી ચાલે છે. સન્દેશા લઈ જનાર કમૂતરાનું વર્ણન ‘અર્થશાસ્ત્ર'માં આવે છે અને આજ કાલ પણ કબૂતરી ૯૫ માઇલ સુધી પણ ઉડતા જોવામાં આવે છે.
—જૂ ‘હિન્દુરતાન સાપ્તાહિક' ૬ ફેબ્રુઆરી, ૧૯૫૫ ૩- વિમલ પ્રબન્ધ, લાવણ્યસમય કૃત, ( સંવત-૧૫૬૮ ) પૃષ્ઠ ૨૨૭ માં લખ્યુ છે કે—
साथिई सांढि पलाणी येय
घडिया जोयण जाइयेय ॥ ६८ ॥
અર્થાત—સાથે જે સાંઢણી ચાલી તેની ગતિ ૨૪ મિનિ૮માં ૮ માઈલ હતી, એટલે કે એક કલાકમાં ૨૦ માઈલ. Pattan has lwo forts, one of stone and of lat. 23 30', It
brick, lt lies in long. 117 10',
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com