________________
૪૮
પાવા જૈને (નિર્ગઠ-નિર્ચા ) નું કેન્દ્રસ્થાન રહ્યું છે. એની પુષ્ટિ માટે જૂઓ
Pava was also a centre of the Niganthas and, at the time mentioned above, Nigantha Nathputta had just died at Pava...... –Dictionary of Pali proper Names Vol. II
Page 194. આજ ના પહેલા ભાગના પૃષ્ઠ ૬૫૪માં વૈશાલી કુશીનારાથી ૧૦ એજન (૧ જન લગભગ ૮ માઈલ બરાબર) અને પાવાપુરીથી ૧૮ જન આઘે બતાવી છે. તેથી લછવાડ પાસેનું ક્ષત્રિયકુંડ અસલી નથી, માત્ર રસ્થાપનાતીર્થ છે. વર્તમાન પાવાપુરી તીર્થ પણ અસલી નથી. કારણ કે વર્તમાન પાવા મગધમાં છે. જયારે ઉપરની (પ્રમાણેથી પ્રસિદ્ધ) પાવાપુરી મલદેશમાં છે. ભ. મહાવીરના નિર્વાણના વખતે તે સમયના ચેટક મહારાજાના ૧૮ ગણ રાજાઓ (૮ મલકી અને ૮ લિચ્છવી) ઉપરની પાવાપુરીમાં ભેગા થયા હતા. (જૂઓ કલ્પસૂત્ર, ૧૨૮) તેમાં લખ્યું છે કે “નવ मल्लई नव लेच्छई कासीकासलगा अट्ठारसवि गणरायाणो..."
મગધરાજ કણિકનું વીર-નિર્વાણ કલ્યાણકમાં નહિ આવવું પણ એ વાતને પુષ્ટ કરે છે કે જે મગધની અંદર આવેલી વર્તમાનમાં માનેલી પાવાપુરી જ ભગવાનની નિર્વાણપુરી હેત તે મગધરાજ કૃણિક સ્વયં નિર્વાણ-કલ્યાણક વખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com