________________
* લેખકની માન્યતા પ્રમાણે જે “ઘાપાની” ને જ અસલી “ક્ષત્રિય-કુંડની ભૂમિ માનવામાં આવે તો પણ તેમને વર્તમાન “ક્ષત્રિય-કુંડ' સ્થાપના તીર્થ જ માનવું પડશે. શ્રીજિનપ્રભસૂરિએ “વિવિધ તીર્થકલ્પ'ની રચના કરી છે તેમાં તે આ “ક્ષત્રિયકુંડનું નામ માત્ર પણ નથી. નીચેની તીર્થ માલાએામાં ક્ષત્રિયકુંડનું નામ આવે છે.
સંવત ૧૫૯પમાં પં. હંસસેમે રચેલી “પૂર્વદેશીય ચિત્ય-પરિપાટી.”
સંવત ૧૬૬૪માં પં. જ્યવિજયજીએ રચેલી “સમ્મતશિખર તીર્થમાળા'
સંવત ૧૭૧૭માં પં. વિજયસાગરજીએ રચેલી “સખ્ખતશિખર તીર્થમાળા
સંવત ૧૯૪૬માં પં.શીલવિયજીએ રચેલી તીર્થમાળા.
સંવત ૧૭૫૦માં પં. સૌભાગ્યવિજયજીએ રચેલી તીર્થમાળા
ગિરના રાજ પિતાને રાજ નંદિવર્ધનના વંશ જ તરીકે ઓળખાવે છે. અત્યારે એની રાજધાની પરષડામાં છે.”
– ત્રિયકુંડ પૃષ્ઠ 6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com