________________
જેમકે અમે આગળ લખી ચૂકયા છીએ. એના છેડી જવાનું કારણ બીજું છે અને તેમાં ખાસ કરીને મુસલમાનોનાં અજ્ઞાનમૂલક ધર્મવંશી આક્રમણે હતાં મુસલમાનની ધન્યતા અને કરતાના કારણે બૌદ્ધ ધર્મ ટકી ન શક્ય. બીજું હિન્દુએએ બૌદ્ધને વિષ્ણુને અવતાર માનીને પોતાનામાં ભેળવી લીધા. જેને તે તે વખતે પણ આ દેશમાં ઉન્નત મસ્તકે ટકી રહ્યા હતા. અને શંકરાચાર્યના અદ્વૈતવાદની તેમના ઉપર કંઈ પણું અસર ન થઈ. હા, એટલી વાત જરૂર છે કે તેઓ પણ કેટલાક અંશે બૌદ્ધોની માફક હિન્દુ (વૈદિક) શાસકેના અત્યાચારના ભોગ બન્યા હતા.
આગળ લેખક લખે છે-“....અને મુઈથી પશ્ચિમમાં ૧૪ માઈલ દૂર નદી કાંઠે લછવાડ ગામ છે, જે લિચ્છવિઓની ભૂમિ હતી.”
–ક્ષત્રિયકુંડ પૃ૪–૪ ક્ષત્રિયકુંડ જતાં પહેલાં લછવાડ ગામમાં રહેવું પડે છે. આ નગર લિચ્છવિ રાજાઓની રાજધાની તરીકે પ્રસિદ્ધ છે
–જેને તીને ઈતિહાસ પૃણ ૪૮૫ મુંગેર જિલ્લા ગેઝેટિયરના પૃષ્ઠ ૨૨૮માં લખ્યું છે કે–ઈ. સ. ૧૮૭૪માં મુર્શીદાબાદવાળા રાય બહાદુર ધનપતસિંહજીએ અહીં દેરાસર અને ધર્મશાળા બંધાવ્યા હતા, ત્યારથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com