________________
રહ)
(નદી યા સેના), વિદ્યા, વીર, વિવેક, વિત્ત, વિનય, વાચંયમ (સાધુ), વેલ, વસ્ત્ર, વારણ (હાથી), વાજ (ઘડો), વેસર (ખચ્ચર), આ પ્રમાણે વવાઓથી રાજ્ય શમે છે.
ઉપરના બંને સ્થળે રાજયનું વર્ણન કરતાં પર્વતને કયાંય ઉલ્લેખ નથી. જ્યારે નીચેના શ્લોકમાં “વાહની' શબ્દથી નદીને શહેરની શોભા તરીકે ગણાવી છે. બીજું રાજધાનીનું વર્ણન “પપાતિક સૂત્ર” (ઉવવાઈ સૂત્ર)માં પણ આવે છે. તેમાં અંગદેશની રાજધાની ચમ્પાનું વિસ્તારથી વર્ણન આપેલું છે. તેમાં પણ પર્વતને ક્યાંય ઉલ્લેખ માત્ર નથી. અને તે નદીના કિનારે હતી એમ બતાવ્યું છે.
–ઉપાસગદેસાઓ-સંપા. પી. એલ. વૈદ્ય પૃષ્ઠ ૧૧૦-૨૦ ઈ. સન્ ૧૯૩૦
આવી જ રીતે ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં પણ નગરીનું વર્ણન આવે છે
કૌટિલીય અર્થશાસ્ત્રમાં પણ રાજધાનીના નગર વસાવવાનું જે વર્ણન આવે છે તે વાંચ
અથવા રાજાએ પોતાના રાજત્વના સ્થાન (સમુયસ્થાન) તરીકે પિતાના રાજયના મધ્યભાગમાં, કિલ્લેબંદીલાળું એક, રાજધાનીનું નગર (સ્થાનીય) રાખવું એને માટે કુદરતી રીતે ઉત્તમ ગણાય તેવા સ્થળમાં એટલે કે નદીઓના સંગમ આગળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com