________________
નિરંતર વહેતા પાણીવાળા ઊંડા તળાવ કે સરોવરના કાંઠા ઉપર-એક ગોળાકાર કે ચતુષ્કોણ કે સમરસ આકૃતિને દુર્ગ બંધાવો અને તેને ફરતી, પાણીથી ભરેલી રહેતી એક કૃત્રિમ નહેર કરાવવી અને તેમાંથી જાવ આવ કરવા માટે જળમાર્ગ અને ભૂમિમાર્ગ પણ રચાવવા.”
– કૌટિલીય અર્થશાસ્ત્ર ગુજરાતી અનુવાદ પ્રકરણ ૩જુ પૃષ્ઠ ૭૧. 'आपाय प्रसारो वा जनपदमध्ये समुदयस्थानं स्थानीय निवेशयेत् । वास्तुकप्रशस्ते देशे नदी सङ्गमे हृदस्य वा अविशोषयाङ्के सरसस्तटाकस्य वा वृत्तं दीर्घ चतुरखं वा वास्तुकवशेन प्रदक्षिणोदकं पण्यपुटभेदनमसंचारिपर्थाસ્ત્રાકુવેત' |
--ૌરિઝીય અર્થશાસ્ત્ર (વં@1) પ્રવરખ ૨૧, પૃષ્ઠ 5 -- , (યાત્રાનુવાદ) તૃતીય ગણાય પૃષ્ઠપ
વર્ણકસમુચ્ચય' ભાગ-૧ પૃષ્ઠ ૨૧ ઉપર નગરનું જે વિસ્તારથી વર્ણન આપ્યું છે, તેમાં પણ પર્વત ઉપર નગર હેવું જોઈએ, એવું લખેલું મળતું નથી.
વૈશાલીની પાસે મોટું શહેર ન હોઈ શકે એ લખવું, પણ માત્ર ભ્રમણા છે. જાઓ કલકત્તાની પાસે હાવડા છે જ તેથી જ વશાલીની પાસે ક્ષત્રિયકુંડ, મોટી નગરીના રૂપમાં રહ્યું હોય તે એમાં કંઇ આશ્ચર્ય માનવા જેવું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com