________________
કરવામાં આવે છે એનું ઉદાહરણ અમે ગત મહાયુદ્ધમાં સેવિટ રૂસની જે હાલત થઈ હતી એનાજ ઉતારાથી સ્પષ્ટ કરીએ છીએ. પહેલા નાશની સ્થિતિ તપાસે
“ખુશી અને પ્રસન્નતા અમારા જીવનનું અંગ બની ગયું હતું. પરંતુ લડાઈએ તે બધું નાશ કરી નાખ્યું. અમે જે કંઈ બનાવ્યું અને રચ્યું હતું તે બધું ધૂળમાં મળી ગયું.” હવે પુનનિર્માણની સ્થિતિ તપાસે
આવી રીતે પોતાના પ્રયત્નમાં કેઈ ઉણપ નથી રાખતા. અને પિતાના રાજ્યની મદદને ઉપગ કરીને અમે યુદ્ધની પછીના પહેલા ચાર વર્ષોમાં જ, યુદ્ધના પહેલાના બાર વર્ષો દરમિયાન અમે જે ચીજોની રચના કરી હતી, તે બધાને ફરીથી સ્થાપિત કરી લીધી. એટલું જ નહિ પરંતુ અમે એથી પણ વધારે આગળ વધીને અને અમારા જીવનનો માપદંડને યુદ્ધની પહેલાની અપેક્ષા તેથી પણ વધારે ઊંચે ઊઠાવી લીધે.
સેવિયટ ભૂમિ, પાક્ષિક પત્રિકા, નં. ૧૫.
અગસ્ત ૧૯૫૨. પૃ૪ ૧૧ સિદ્ધાર્થ રાજાને “વિદેહ તરીકે પરિચય મળતું નથી.”
ક્ષત્રિય કુંડ પૃષ્ઠ ૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com