________________
રના નગરોનું વર્ણન છે. જે બીલકુલ અસંગત છે. કારણ કે મથાળું આપ્યું છે “વિશાલીના ગામ અને તેની નીચે વર્ણન આપવામાં આવ્યું છે, સુદૂરવતી ગામે અને નગરોનું. તે દર રહેલા ગામો અને નગરને વિહાર-કમ આ પ્રમાણે છે –
"“અલથી નીકળી કૌશામ્બી ૧, સાકેત, ૨, (અધ્યા) શ્રાવસ્તી ૩, વેતામ્બી ૪, કપિલવસ્તુ ૫, કુશીનારા ૬, કુશીનગર) પાવા ૭, ભેગનગર ૮, વૈશાલી ૯, અને મગધપુર ૧૦ ૧ જુઓ-દીધનિકાયની સુમંગલ વિલાસિની ટીકા ભાગ–૧, પેઈઝ ૩૦૯ , આ બધા ગામ અને નગર પ્રાયઃ વૈશાલીથી ઘણું દૂર છે. અલ્લક પણ વર્તમાન “ઓરંગાબાદીનું નામ છે. જ્યારે ઘણા આઘા રહેલા નગરો અને ગામના નામો આપ્યા છે, પછી. એમને “વૈશાલીના ગામે ” શા માટે કહ્યા ? આ એક ઘણી જ મેટી અસંગતતા આ પુસ્તકમાં રહેલી છે, જેનો લેખકે જરાપણ વિચાર જ ન કર્યો. આવી જ રીતે “મહાપરિનિવ્વાણું સત્ત અન્તર્ગત રાજગૃહ, અંબલયિકા, નાલન્દા, પાટલિગ્રામ (પટના), ભેગનગર, પાવા અને કુશીનારાના સંબંધમાં સમજવું. આ પણ બધા “શાલીથી દૂર રહેલા નગરો અને ગામોનું વર્ણન છે.
બીજી આપત્તિ જનક વાત એ છે કે “કુશીનારા અને મંદિર આ બે અલગ અલગ નામ નથી પરતુ એકજ નગર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com