________________
આમાં ઉત્તરાનો પાઠ આ પ્રમાણે હેવો જોઈએ
કાન ના વાજિતેન ચાયતિ”
સાનને અર્થ છે સંપૂર્ણ શરીરથી છે અને બનાવટાજિતેનને અર્થ “બુદ્ધચર્ચા”ને હિન્દી અનુવાદ પૃષ્ઠ ૪૯૭ ઉપર ‘નાગાવલોકન (હાથીની જેમ આખા શરીરને ઘુમાવીને જેવું) આપે છે, અને આજ અર્થ દીઘનિકાય'માં પણ કર્યો છે.
આ વખતે લેખકે કાળ તથા સ્થાનના સંબંધમાં મેટી ભૂલ કરી છે. આજ મેટી ભૂલનું પરિણામ
ચીની યાત્રી ફાહિયાન લખે છે કે બુદ્ધદેવ પિતાના શિવે સાથે પરિનિર્વાણ માટે જતા હતા ત્યારે આમ્રપાલી
રયાના ભાગથી વૈશાલી પાસે ભંડગ્રામ ગયા હતા. તેમની જમણી દિશામાં વૈશાલી હતી વગેરે.”
આ ઉપરના લેખમાં સમય-વિષયક-ભૂલ એ છે કે પરિનિર્વાણ માટે જ્યારે બુદ્ધદેવ વૈશાલીના પશ્ચિમ દરવાજાથી નિકળ્યા ત્યારે તેમને સંબધ આમ્રપાલી વેશ્યાના બાગ સાથે જરાય ન હતું. તે બાગનું દાન આપવું વગેરે બધા સમ્બન્ધ તે તેઓ શાલીથી મહાપરિનિર્વાણ માટે નિકળ્યા તે પહેલાં ઘણા વખત પૂર્વે જ થઈ ચૂક્યું હતું. સ્થાનવિષયક ભૂલ એ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com