________________
કર
નદી વહે છે. ફર્ક માત્ર એટલેા જ પડયો છે કે પહેલા ( ભગવાત્ મહાવીરના સમયમાં) ગંડકી નદી વૈશાલી ( વર્તમાન · બસાઢ ' ) અને વાણિજયગ્રામ ( વર્તમાન ‘બનિયા' ) ની વચમાં અને વહેતી હતી અને અત્યારે વાણિજય ગામની પેલે પાર થઇને વહે છે. બીજું કારણ આ લિમ્બુઆની પાસે વૈશાલી ન માનવાનું એ છે કે વમાન વિદેહસ્થ વૈશાલીની પાસે કાલ્લાગ (વત માન ઢાલવા’)માં અશોક સ્તંભ છે, પરન્તુ આપના માનેલા લિમ્બુઆડની પાસેના કાલવામાં નથી.
આગળ લખે છે કે—“ પરંતુ આ વેસાડ અને ખનિયાની વચ્ચે આજે તેા નદી નથી એ વાત ચાક્કસ છે.”
—ક્ષત્રિયકુંડ, પૃષ્ઠ ૩૫. આજકાલ બસાઢ અને બનિયાની વચમાં ગંડકી નદી નથી. પરંતુ નદીના પ્રવાહ બદલાતા રહે છે. એનુ` ભાન લેખકને નથી રહ્યું. એના અનેક દૃષ્ટાન્તા છે. જેમ અત્યારે સતલજ નદી ‘હરીકે પત્તન’ સ્થળે વ્યાસ' નદીમાં આવીને મળે છે. આ મળવું છે. સન્ ૧૭૯૦માં થયું. આની પહેલાં ‘ ભાઞ-કી. પત્તન ' સ્થળે આ નદી વ્યાસમાં મળતી હતી.
~~ Cunningham's Ancient Geography of India, New Edition 1924, Page 254, 255
· વળી ભગવાનના વિહારમાં (૧) વાણિયાગામ પાસેનુ દાલ્લાગ, (૨) ક્ષત્રિયકુ'ડ પાસેનુ કાલ્લાગ અથવા દાલ્લા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com