________________
૩૩
(૩) નાલંદા પાસેનું કલાગ એમ ત્રણ કલાગ સ-િનવેશો મળે છે, ચંપા પાસે કાલાય ગામ હેવાનું પણ મળે છે.
-ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૪૪.
લેખકે ૧૮ નંબરની નોટમાં ચંપા પાસેના કલાયને પણ કલાગમાં ગણતરી કરી. ચાર કેલ્લાગ ગણાવ્યા છે. પરંતુ વાસ્તવમાં બે જ કલ્લામાં છે. વાણિયા ગામ અને ક્ષત્રિયકુંડ પાસેનું કેલ્લાગ એ ભિન્ન ભિન્ન છેલ્લાગ નથી, પરતુ એક જ છે અને ચંપા પાસે “કાલાગ” નહિ પરતુ “કાલાય” હતું જે લેખકે બ્રાન્તિવશ ફેટનોટમાં છેલ્લા તરીકે લખ્યું છે. પ્રાચીન કાળની રાજધાની પહાડી ઉપર રહેતી હતી'
ક્ષત્રિય પૃષ્ઠ ૪૦. આ લખવું પણ ઠીક નથી. રાજાએ પોતાની રાજધાની કયાં બનાવવી જોઈએ, આ પ્રશ્નનો ઉત્તર શ્રી એચ. કે. મજૂમદારે નીચે પ્રમાણે આપે છે –
Capital-The King is directed to build his capital in a Fertile part. difficult of access and unfit to support invading armies. His fortress is to be in the centre, defensible, well furnished and brilliant; surrounded with water and trees."
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com