________________
કે જે વખતે બુદ્ધદેવ પરિનિર્વાણ માટે વૈશાલીના પશ્ચિમ દરવાજાથી નિકળ્યા, તે વખતે આમ્રપાલી વેશ્યાનો બગીચે તે નગરના દક્ષિણમાં ૩ “લી” ઉપર હતું, તે ત્યાં ને ત્યાં જ રહી ગયે તેને વૈશાલીના પશ્ચિમ દરવાજા સાથે કેાઈ સંબધ ન હતો. પછી એમ લખવું કે “આમ્રપાલી વેશ્યાના બાગથી વશાલી પાસે થઈ ભંડગ્રામ ગયા હતા. જ્યાં સુધી ઉચિત છે? વૈશાલીથી પશ્ચિમના દરવાજાથી ભંડગ્રામ જતાં વચમાં રસ્તામાં આમ્રપાલી વેશ્યાને બગીચે નથી આવતો. તે તે એના દક્ષિણમાં જ રહી જાય છે. વૈશાલીના પશ્ચિમની સાથે દક્ષિણનો શું સમ્બધ ! આવી રીતે ફાહિયાનના લેખનું ઉદ્ધરણ પણ લેખકે ઉચિત રીતે નથી આપ્યું. તે આપવામાં તેમનાથી એકમાં કંઈ બીજું ભેળવવા જેવી ભૂલ થઈ છે. જેથી એમ લાગે છે કે તેઓ એને સાચા અર્થમાં નથી સમજી શક્યા.
આગળ તેઓ લખે છે કે પ્રાચીન કાલનાં વૈશાલી વાણિજય ગ્રામ અને કેલ્લાગની સાથે અર્વાચીન સાડ, બનિયા અને કાલવાની માત્ર નામ સામ્યતા છે. જ્યારે સાડ અને બનિયાની વચ્ચે ગંડકી નદી નથી, ઈત્યાદિ ભિન્નતા પણ છે.”
-ક્ષત્રિયકુંડ, પૃષ્ઠ ૩૫ આ ઉપરની વાત પણ સાવ ખોટી છે. લિથુડની પાસે માનેલી તમારી વૈશાલી ની પાસે કદાચ નદી નહિ હોય, પરંતુ વિદેડ–દેશમાં રહેલી વૈશાલીની પાસે તે આજે પણ ગંડક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com