________________
વૈશાલી પાસે દૂતિ પલાશ ચૈત્ય હતું .શાલ ઝાડ બહુ હેય એ હિસાબે પણ ત્યાં પહાડી કે ઊંચી નીચી ભૂમિ હોવાનું કલ્પી શકાય છે.?
-ક્ષત્રિયકુંડ, પૃષ્ઠ ૩૮. દૂતિપલાશ ચૈત્ય વૈશાલીની પાસે ન હતું, પરંતુ તે તે વાણિજ્ય ગામના ઈશાન (ઉત્તર પૂર્વ) ખુણામાં હતું.
વૈશાલીની પાસે “મહા-વન હતું. ત્યાં કોઈ પહાડીની કલ્પના કરવી તે પણ અસંગત છે.
"Ma havana A wood near vesali. It was partly natural, partly man-made and extended up to the Himalaya."
–Di.of Pali Proper Names ભાગ ૨, પૃઇ ૫૫૫
અર્થ–મહાવન નામનું વૈશાલી પાસેનું જંગલ અને કેટલાક ભાગ કુદરતી હતી અને કેટલેક ભાગ માણસો દ્વારા બનાવેલ હતો. અને જે હિમાલય સુધી ફેલાયેલું હતું.
એ કોઈ નિયમ નથી કે જ્યાં શાલના વૃક્ષો હોય ત્યાં પહાડ કે પહાડી હેવી જ જોઈએ.
ક્ષત્રિયકુંડ' પૃષ્ઠ ૩૨ ના શૈશાલીના ગામો' મથાળા નીચે “સત્ત-નિપાત માં આવેલા ૧૬ જટાધારીઓના વિહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com