________________
ભગવાનના ચેમાસાનું વર્ણન માત્ર કલ્પસૂત્રમાં જ આવે છે, આચારાંગ સવામાં નહીં.
વૈશાલી નાશ પામી છે, પણ આજે તેના સ્થાને વેસાડગઢ, જે પટણાની ઉત્તરે ૨૭ માઈલ દૂર છે.”
–ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૩૪ વૈશાલીના રથાને બેસાડ ગઢ નથી, પરંતુ પ્રાચીન વૈશાલીને જ આજકાલ વેસાહ લે છે. અને એની પાસે જ ગઢ છે. વૈશાલી પણ સર્વથા નાશ ન હતી પામી. આગળ લખે છે –
“કુડપુરને બદલે વાસુકુંડ શબ્દ બને તેને આધાર પાઠ, પણ મળતો નથી.” ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૩૫.
શહેરાના નામમાં સર્વથા ૫૯ કેમ આવે છે તે માટે હું તમને મારા ગામનું ઉદાહરણ આપું. સનખતરાનું પહેલા નામ હેમનગર હતું. જે ટોડરમલ રાજાના છોકરા હેમરાજના નામ ઉપરથી પડયું હતું. પરંતુ પાછળથી સનખતરા. નામના સાધુ ઉપરથી તેનું નામ સનખતરા પડી ગયું. એટલે ગામના નામે પણ સર્વથા બદલાતા રહે છે.
પરંતુ આ સાડ અને બનિયા વચ્ચે આજે તે નદી નથી એ વાત ચોક્કસ છે.”
–રાત્રિય, ઉષ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com