________________
તેને કંઈ પણ અર્થ નથી. જે રપા આર્યશે જ બધા ઉત્તર-દેશે હતા, તે પછી ભગવાને બાંધેલી સીમાની અંદરના જ “આર્યદેશ માનવા અને તેટલી જ “વિહાર-ભૂમિ' બતાવવી નિરર્થક થઈ જશે. તેથી આપનું એ લખવું–-“આથી સાડી પચ્ચીસ આર્યદેશે છે અને મધ્યના અમુક દેશે પ્રધાન ધર્મભૂમિ છે, એમ માનવું તર્કસંગત સમન્વય છે.ક્ષત્રિયકુંડ....
| પૃષ્ઠ ૨૯ બિલકૂલ અસંગત છે. આજ સુધી ઇતિહાસ એ સાબીત નથી કરી શકે ગંગાના દક્ષિણમાં મëનું રાજ્ય હતું. મલ્લ અને મલય ને એક માનવા એ પણ અજ્ઞાનતાનું સૂચક છે. કારણ કે મ નું રાજય ગંગાની ઉત્તરમાં હતું. “તેમ મગધ, અંગ, માળવા, સિધુ, સીવીર વગેરે એક હથુ સત્તાવાળા એક સત્તાક અનેક રાજ્યો પણ હતા.”
-ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૩૧. સિધુ-સૌવીર અલગ અલગ રાજ ન હતા. તેને રાજા એક જ હતે.
આગળ લેખક પૃષ્ઠ ૩૨ ઉપર પં. કલ્યાણવિજયજી અને મારી વચ્ચે મતભેદનો ઉલ્લેખ કરે છે. સંભવ છે ૫. કયાણવિજયજી અને અમારી વચ્ચે કોઈ વિષયમાં મતભેદ હોય પરંતુ ક્ષત્રિય વૈશાલીની પાસે હતું. એમાં તે જરાયે મતભેદ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com