________________
ભૂમિઓ તે દેશમાં જ આવેલી છે, લછવાડ પાસેનું ક્ષત્રિયકુંડ તથા વૈશાલી પાસેનું વાસુકુંડ આર્યદેશમાં છે.'
-ક્ષત્રિયકુંડ, પૃષ્ઠ ૨૮, ૨૯ બિલકુલ અનુચિત તેમજ અસ્થાને લાગે છે જે વાતમાં કાઈ વિવાદ જ નથી તે વાતને છેડીને તેનો નીવેડો લાવ એમાં કેઈ નવીનતા નથી એવું કોણ કહે છે કે “ક્ષત્રિયકુંડ અથવા “વાસકુંડ આર્યદેશમાં નથી, તે સિવાય વિહારભૂમિએને જે “પ્રાય વિશેષણ આપવામાં આવ્યું છે, તે તે સાવ નિરર્થક છે. કારણ કે વિહારભૂમિએ આર્યદેશમાં જ હોય છે, બહાર નથી હોતી. તેથી “પ્રાય શબ્દને તે કંઈ અર્થ જ રહેતા નથી. પ્રાયને અર્થ તો ત્યારે ઉચિત લેખાત કે જે એકાદ વિહારભૂમિ આર્યદેશની બહાર પણ હેત.
બીજી વાત આ પ્રસંગને લઇને આર્યદેશની સીમાઓને બાંધવાના વિષયમાં છે. ભગવાને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આર્યોની સીમામાં જે ન્યૂનતા કરી અને એ નિશ્ચિત કર્યું કે"मगहा कोसंविया, शृणाविसओ कुणालविसओ य । एसा विहारंभूमी, एतावंताऽरियं खेतं ।' नि. ३२६२
-બૃહત્કલ્પસૂત્ર ભાગ. ૩ પૃષ્ઠ ૯૧૩
થી આત્માનંદ જૈન સભા (ભાવનગર) પ્રકાશિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com