________________
લેખક લખે છે – સંશોધકે વૈશાલી પાસે બેસાડમાને છે.
–ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૨૭ સંશોધકે વૈશાલી પાસે સાઢને માનતા નથી, પરંતુ વેસાહને જ વૈશાલી માને છે. મતલબ કે વૈશાલીને સાઢ જુદા જુદા નથી.
આગળ લેખક લખે છે
જો કે દિગમ્બર શાસ્ત્રોમાં ભ૦ મહાવીર સ્વામીને જન્મ કુડપુરમાં જ બતાવ્યું છે.....
–ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૨૭
જેમ દિગમ્બર વિદેહ દેશમાં આવેલા કુડપુરને ભગવાનનું જન્મસ્થાન માને છે. તેવી જ રીતે શ્વેતામ્બાએ પણ આજ કુડપુરને ભગવાનનું જન્મ સ્થાન માન્યું છે “જુએ કલ્પસૂત્રમૂળસત્ર-૬૬, ૧૦૦, ૧૦૧).
આર્યદેશ અને ક્ષત્રિયકુંડ આવું મથાળું લેખકે જ રાખ્યું છે તે બીલકુલ અસ્થાને છે. તીર્થકરોની કલયાણુક ભૂમિઓ અને વિહાર ભૂમિએ બધી આર્યદેશમાં જ હોય છે, પછી એને વિવાદારપદ કે પ્રશ્નાર્થ બનાવીને એ ખુલાસો કરવો કે-“તીર્થકરોની કલ્યાણક ભૂમિઓ અને પ્રાયાવિહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com