SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ લેખક લખે છે – સંશોધકે વૈશાલી પાસે બેસાડમાને છે. –ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૨૭ સંશોધકે વૈશાલી પાસે સાઢને માનતા નથી, પરંતુ વેસાહને જ વૈશાલી માને છે. મતલબ કે વૈશાલીને સાઢ જુદા જુદા નથી. આગળ લેખક લખે છે જો કે દિગમ્બર શાસ્ત્રોમાં ભ૦ મહાવીર સ્વામીને જન્મ કુડપુરમાં જ બતાવ્યું છે..... –ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૨૭ જેમ દિગમ્બર વિદેહ દેશમાં આવેલા કુડપુરને ભગવાનનું જન્મસ્થાન માને છે. તેવી જ રીતે શ્વેતામ્બાએ પણ આજ કુડપુરને ભગવાનનું જન્મ સ્થાન માન્યું છે “જુએ કલ્પસૂત્રમૂળસત્ર-૬૬, ૧૦૦, ૧૦૧). આર્યદેશ અને ક્ષત્રિયકુંડ આવું મથાળું લેખકે જ રાખ્યું છે તે બીલકુલ અસ્થાને છે. તીર્થકરોની કલયાણુક ભૂમિઓ અને વિહાર ભૂમિએ બધી આર્યદેશમાં જ હોય છે, પછી એને વિવાદારપદ કે પ્રશ્નાર્થ બનાવીને એ ખુલાસો કરવો કે-“તીર્થકરોની કલ્યાણક ભૂમિઓ અને પ્રાયાવિહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy