________________
" नायाणं खत्तियाणं सिद्धत्थस्स खत्तियस्स कासव
yતર*
–શ્રી કલ્પસ, સુત્ર ૨૯, સન ૧૯૪૧ અમદાવાદ, તથા વંશ “જ્ઞાતૃવંશ ને અર્થે આવશ્યરૂર્ણિમાં વૃષભ રવામીના પરિવારના કે કર્યો છે જે ઈક્વાકુવંશનું જ નામાંતર છે. णाता णाम जे उसमसामिस्स सयनिज्जगा ते णातवंसा ।
–આવશ્યકર્ણિ ભાગ-૧, પૃષ્ઠ ૨૪૫ શ્રી જિનપ્રભસરિએ કહપસત્રની “સંદેહ વિષષાધ' વૃત્તિ (પૃષ્ઠ ૩૦,૩૧)માં આજ અર્થ કર્યો છે, જે અમે નીચે આપીએ છીએ.
ત્ર જ્ઞાતા બીજામસ્વગનપંચના વારંવાર ” “ઘાતા રાજીવ વિશેષા
-कल्पसूत्र, संदेहविषौषधि, निर्मित सं.१३६४ अयोध्या
આ બધા પ્રમાણેથી એ જણાઈ આવે છે કે ભગવાન મહાવીરના પૂર્વજે પહેલા કોશલ દેશવાસી હતા. જેમની રાજધાની અયોધ્યા હતી. તે પછી “ગિઢોર રાજા નંદિવર્દન વંશના હતા.” એનો મેળ કેવી રીતે બેસી શકે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com