________________
મહારાજા ગિદ્દોરના સંબન્ધમાં “મુંગેર-જિલ્લા-દર્પણ” નામની પુસ્તકમાં પૃષ્ઠ ૪૫-૪૬માં નીચે પ્રમાણે લખ્યું છે
"यहां एक बहुत पुराने घरानेके राजपूत जमींदार रहते हैं। इनके पूर्वज पहले बुंदेलखंडके महोबा राज्यके स्वामीथे । इनको दिल्लीके अन्तिम हिन्दू राजा पृथ्वीराजने हराया था। मुसलमानोंसे खदेडे जाने पर ये लोग मिर्जापुर आये । यहांसे वीरविक्रमशाहने आकर मुंगेर जिलेमें अपना राज्य कायम किया। शुरूमें इन लोगोंने खैरा पहाड़ीके पास अपना किला बनवाया जहां अब भी उसके चिह्न मौजूद हैं।"
આ ઉપરના ઉદ્ધરણથી એ જણાઈ આવે છે કે વર્તમાન ગિદ્દર નૃપતિના વંશજો બુલ ખંડના મહાના રાજ્યથી અનુક્રમે આવીને અહીં વિહારમાં રહ્યા હતા. આના રાજ્યનું નામ ગિદ્દોર, વંશનું નામ ચદેલ અથવા ચંદ્રવંશી તથા ગોત્રનું નામ ચન્દ્રાય હતું.
તેજ પ્રમાણે જૂઓ-હિન્દુ ભારતના ઉત્કર્ષ, લેખક ચિન્તામણિ વિનાયક વૈદ્ય પૃષ્ઠ ૬૩ તથા એની રાજધાનીનું નામ પરખા નહિ પરંતુ પસંા છે.
બીજુ આ તરફ ભગવાનનું નેત્ર કાશ્યપ હતું. જે કલ્પસૂત્રના નીચેના અવતરણથી જjઈ આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com