________________
૧૩
ગૌડદેશ ( વિહાર–ખંગાલ )માં પાલ–વંશીય બૌદ્ઘ રાજમાનુ પ્રચંડ પ્રતાપશાલી સામ્રાજય ફેલાએલું જોઈએ છીએ. અને તેજ વખતે ઉદ્દન્તપુરી ( વિહાર–શરીફ ) અને વિક્રમશિલા જેવાં ઔ વિશ્વવિદ્યાલયેાને સ્થાપિત થયેલાં જોઇએ છીએ. આજ વખતે ભારતીય બૌદ્ધોને અમે તિબ્બત પર ધર્મવિષય કરતાં પણ જાઈ એ છીએ. ૧૧ મી સદીમાં ઉપર્યુકત ‘શંકર દિગ્વિજય'ની દંતકથાના આધારે કાઈ પણ બૌદ્ધ ન ઢાવા જોઇએ. તે વખતે પણ તિબ્બતથી કેટલાય બૌદ્દો ભારતમાં આવે છે અને તે બધે ઠેકાણે બૌદ્ધ ગૃડયા અને બૌદ્ધ સાધુઓને જોવે છે..........ગૌડ રાખ્ત તે મુસલમાનાના વિહાર– · બંગાલ ઉપર વિજય પ્રાપ્ત કરવા સુધી બૌદ્ધધર્મ અને કલાના સંરક્ષક હતા. અંતિમ સમય સુધી તેઓના તામ્રપત્રો મુદ્દ ભગવાનના પ્રથમ ધર્મોપદેશ સ્થાન ‘મૃગદાવ (સારનાથ) ના સૂચક ’ બે હરણાની વચમાં રાખે...ાં ચક્રથી સુોભિત હતાં.
ગોડદેશના પશ્ચિમમાં કાન્યકુબ્જ (કન્નૌજ) નું રાજ્ય હતું. જે યમુનાથી ગંડકી નદી સુધી ફેલાયેલુ હતું. ત્યાંની પ્રજામાં ' અને રાજાઓમાં બૌધ પ્રત્યે અત્યન્ત માન હતું. આ વાત જયચંદ્રના દાદા ગોવિન્દચન્દ્રે (ઈ. સ. ૧૧૧૪-૧૧૪૫) જેતવન વિહારને આપેલા પાંચ ગામાના દાન-પત્ર ઉપરથી તથા તેમની રાણી કુમારદેવીએ બનાવેલા સારનાથના મહાબોËમ દિરથી જણાય છે. ગાવિન્દચન્દ્રના પૌત્ર જયચન્તની એક ખાસ રાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com