________________
करावल्ल, नरिंदकुलसंभूयारायाणो बुद्धभत्ता अनवि नियदेवयस्स पुरओ महग्याल्लं पल्लाणियं अलंकियं विभूसिभं महातुरंगमं ढोअंति।"
--નિનામત-વિવિધતીર્થહ૫, ૪ ૭૦. અર્થાત--“આ નગરીમાં બુક્રમંદિર છે, જેમાં સમુદ્રવશના “કરાવલ નરેન્દ્રકુલસંભૂત બુદ્ધભક્ત રાજા આજે પણ (જિનપ્રભસૂરિના સમયમાં ચૌદમી શતાબ્દિમાં પણ) પિતાના દેવની આગળ મહાકિંમતી નથી અલંકૃત-સુશેભિત એવા મોટા ઘોડાને સમર્પણ કરે છે.”
આ અમે ડાક ગ્રન્થના જ પ્રમાણે આપ્યા છે. આવી રીતે બીજા ગ્રાના પણ પ્રમાણે આપી શકાય છે. જેનાથી એ નિર્વિવાદ સિદ્ધ થાય છે કે શંકરાચાર્યના સમયમાં અને તેમની પછી પણ કેટલીયે સદીઓ સુધી બૌદ્ધધર્મનું અસ્તિત્વ જ નહિ, પરંતુ ઘણી મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ પણ ભારતવર્ષમાં રહ્યા હતા. ઉદાહરણ માટે જુઓ –
“બુહચર્યા' પૃ ૧૨–૧૦ “એક તરફ (“શંકર દિગ્વિજ્ય જેવા ગ્રન્થાના લેખકે તરફ )થી તે એ કહેવામાં આવે છે કે શંકરે બૌદ્ધોને ભારતમાંથી હાંકી કાઢયા હતા, જ્યારે બીજી તરફથી (અનેક એતિહાસિક વિદ્વાને તરફથી) અમે એમના પછી પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www
www.umaragyanbhandar.com