________________
4]
[ રુમી
વિધવા રુક્મીની માગણી.
વાત એ બને છે કે વિધવા બનેલી રાજપુત્રી રુમી શાકના ભારે સ્વરે પેાતાના પિતાને કહે છે,
‘ બાપુ ! મને તમને બહુ કહેતાં નથી આવડતું. તમે જલ્દી માણસા મેાલીને કાષ્ઠની માટી ચિતા તૈયાર કરાવી ધગધગાવવા કહેા, એમાં હું મારી જાતે પડી આપઘાત કરીશ.’
મળીને
·
ખાપ રાજા તા આ સાંભળીને કંપી ઊઠે છે! કહે છે, ‘બચ્ચી ! આ તું શું લે છે! હું જાણુ છું કે તું કેવા મહા દુઃખમાં મૂકાઈ ગઈ છે. પણ એ દુઃખથી છૂટવાના આ રસ્તા નથી. માટે શાકવશ એવા વિચાર કરવા રહેવા કે, હું તને બીજો માર્ગ બતાવું.'
ત્યાં રુમી કહે છે, ‘પિતાજી! હું એટલા માટે આપઘાત નથી કરતી કે મારૂં' સંસારસુખ હણાઈ ગયુ, હવે જીવીને શું કામ છે? ના, એની હવે હું પરવા નથી કરતી. મારા આપઘાતનુ કારણ જુદુ છે, અનેલી ઘટના પર શેક એ આપઘાતનું કારણ નથી.