________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બુદ્ધિ દ્વારા વિવિધ સમસ્યાઓનું સમાધાન અને દુઃખોથી નિવૃત્તિનો ઉપાય વિચારવાનો પ્રયાસ કરે છે, તેમ તેમ જ તે દર્શનના ક્ષેત્રમાં પહોંચી જાય છે. સંસાર શું છે ? તેને બનાવવાનું શું પ્રયોજન છે ? તેને બનાવનારો કોણ છે ? વગેરે પ્રશ્નોનું સમાધાન દર્શન જ કરાવે છે.
(૩) દર્શનોનાં મૂળ વેદ છે
સૃષ્ટિની શરૂઆતમાં પરમગુરુ પરમાત્મા માનવોના કલ્યાણ અર્થે વેદનો ઉપદેશ કરે છે. વેદ બધી જ સત્ય-વિદ્યાઓનું મૂળ છે. વેદના આશ્રયથી જ સમસ્ત જ્ઞાન-વિજ્ઞાનનો સંસારમાં પ્રસાર થાય છે. દર્શન-વિદ્યાનો સ્રોત પણ વેદ જ છે. એટલા માટે તેમને ઉપાંગ કહે છે. આ વિષયમાં વૈદિક પ્રમાણ આ પ્રકારે છે. - (ક) જો અન્ના વેર રૂદ પ્રાવોષત્ ભુત આખાતા ત ય વિસૃષ્ટિ: ।।
(ઋ. ૧/૧૨૯/૬)
અર્થાત્ કોણ જાણે છે ? કોણ ઉપદેશ કરે છે ? અમારો જન્મ કેવી રીતે થયો છે ? આ સૃષ્ટિ કેવી રીતે બની ? વગેરે પ્રશ્નોનું મૂળ તથા તેમનો ઉત્તર વેદમાંથી મળે છે. માનવ પણ આ વિદ્યાને વેદોમાંથી જ શીખ્યો છે.
દુઃખપાશ
કરાવો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ખ) ૩ઘુત્તમં વળ પાશમચ્છવાયાં વિનવ્યાં શ્રથાય ।। (ઋ. ૧/૨૪/૧૫) અર્થાત્ હે વરણીય પરમેશ્વર ! અમે ઉત્તમ, મધ્યમ તથા નિકૃષ્ટ ત્રણ પ્રકારનાં (બંધન)થી દુ:ખી છીએ. આપ જ્ઞાન પ્રકાશ દ્વારા આ દુઃખોનાં બંધનથી મુકત
(ગ) મં મા તપત્ત્પમિત : સપત્નીરવ પર્શવ : ।
મૂષો ન શિના વ્યવૃત્તિ મા.............. (ઋ. ૧/૧૦૫૮)
મનુષ્ય શતક્રતુ ઇન્દ્ર = પરમેશ્વરને પ્રાર્થના કરે છે અમને અજ્ઞાનના કારણે દુઃખ આ પ્રકારે દુઃખી કરી રહ્યાં છે, જેમ શોકય (સપત્નીઓ) પતિને સંતપ્ત કરતી રહે છે અથવા સ્વાર્થવશ ઉંદરની માફક મનુષ્ય તૃષ્ણા નદીમાં ડૂબેલો બીજાને નુકશાન કરવામાં સંકોચ નથી કરતો આ અયજ્ઞીય ભાવના જ માનવના દુઃખનું કારણ છે. (૫) વિદ્યયા મૃત્યુ તત્ત્ત વિદ્યયામૃતમ તે।। (યજુ. ૪૦/૧૪)
અર્થાત્ મૃત્યુ—ત્રિવિધ દુઃખોથી છૂટવાને માટે વિદ્યા તથા અવિદ્યા બંનેને જાણવી પરમ આવશ્યક છે. અવિદ્યા=(કર્મ તથા ઉપાસના)થી દુઃખોથી છૂટીને વિદ્યા દ્વારા જીવાત્મા મોક્ષને પ્રાપ્ત કરે છે.
८
(૩) તમેવ વિવિત્વાતિમૃત્યુમતિ નાન્યઃ પા: વિદ્યતેઽયનાય।। (યજુ. ૩૧/૧૮) સંસારનાં સમસ્ત સુખ ક્ષણિક જ છે. તેમનું પરિણામ દુ:ખ જ હોય છે. માટે પ્રકૃતિનાં તત્ત્વોને જાણીને જીવાત્મા જયારે તેમની યથાવંતાને જાણી લે છે, ત્યારે તે પ્રકૃતિથી વિરક્ત થઈને પરમાનન્દ સ્વરૂપ પરમાત્માનો આશ્રય લે છે. અને દુઃખોના
યોગદર્શન
For Private and Personal Use Only