________________
50
जलवद्घटाभाव :
અહીં જળવટ પ્રતિયોગી, વળી એ માત્ર ઘડા રૂપે પ્રતિયોગી નથી કિન્તુ જળવટ રૂપે પ્રતિયોગી છે.
તેથી પ્રતિયોગિતા જળવઘટત્વરૂપેણ આવી...એટલે કે ગતવઘત્તેન આવી. એટલે કે જલવત્ત્વવિશિષ્ટઘટત્વેન આવી.
ઘડામાં જળવત્ત્વ છે અને ઘટત્વ છે. માટે જળવત્ત્વ અને ઘટત્વ સમાનાધિકરણ છે.
તેથી સમાનાધિકરણતા (સામાનાધિકરણ્ય) સંબંધથી જળવત્ત્વવિશિષ્ટઘટત્વ કહેવાય.
આવા જળવત્ત્વવિશિષ્ટઘટત્વ રૂપે પ્રતિયોગિતા ઘડામાં રહી છે. એટલે કે પ્રતિયોગિતા ઘડામાં જળવત્ત્વરૂપે અને ઘટત્વરૂપે
રહી છે.
(કારણ કે જે જળવાળો ઘડો આ અભાવનો પ્રતિયોગી છે તે ઘડો, જળવાળો હોવાથી આ અભાવનો પ્રતિયોગી છે અને
ન્યાયમૂમિકા
‘ઘડો' (=ઘટત્વવાળો) હોવાથી આ અભાવનો પ્રતિયોગી છે.
તેથી, પ્રતિયોગિતાના અવચ્છેદક બે બન્યા.
(૧) જળવત્ત્વ અને (૨) ઘટત્વ (કારણ કે પ્રતિયોગીમાં રહેલ ખાસ ધર્મ એ અવચ્છેદક બને. અહીં આ બન્ને ધર્મો ખાસ ધર્મ છે.)
વળી નતવત્ત્વ = જળ, તેથી, પ્રતિયોગિતા પટત્નાવચ્છિન્ન અને નાવચ્છિન્ન થઈ.
તેથી ઘટત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક બન્યું.
એટલે કે ઘટત્વમાં પ્રતિયોગિતાવચ્છેદકતા આવી.
અર્થાત્ પ્રતિયોગિતાવ છેવતા ધત્વનિષ્ઠ થઈ.
આ અવર્જીવતા પ્રતિયોગિતાની છે. એટલે કે પ્રતિયોનિતનિરૂપિત છે.
એટલે કે ઘટત્વનિષ્ઠ અવવ્હેતા પ્રતિયોગિતાનિરૂપિત છે.
એટલે કે ઘટત્વનિષ્ઠ અવચ્છેદ્રતાનો નિરૂપ પ્રતિયોગિતા છે.
એટલે કે ઘટત્વાવચ્છિન્નપ્રતિયોગિતા = घटत्वनिष्ठावच्छेदकतानिरूपकप्रतियोगिता
(તેથી અવચ્છિન્ન = નિષ્ઠાવચ્છેદકતાનિરૂપક)
વળી, પ્રસ્તુતમાં, ગતવત્ત્વ = નત પણ પ્રતિયોગિતાવચ્છેદક છે. એટલે કે નતમાં પણ પ્રતિયોગિતાવચ્છેદકતા છે.
હવે, આ અવચ્છેદકતા જળમાં કયા રૂપે આવી છે ?
(એટલે કે જળ, કયા રૂપે પ્રતિયોગિતાવચ્છેદક બન્યું છે ?) તો કે જળત્વ રૂપે.
માટે, જલત્વ એ પ્રતિયોગિતાવચ્છેદકતાનો અવચ્છેદક થયું અને એ પ્રતિયોગિતાવચ્છેદકતા પોતે જલત્થાવચ્છિન્ન
બની.
(હવે અવચ્છિન્ન = નિષ્ઠાવચ્છેદકતાનિરૂપક)
એટલે કે એ પ્રતિયોગિતાવચ્છેદકતા જલત્વનિષ્ઠાવચ્છેદકતાનિરૂપક બની.
એટલે કે નતત્વનિષ્ઠઞવછેવતાનિરૂપ (નતનિષ્ઠા) વર્જીતાનિરૂપપટનિઃપ્રતિયોગિતાનિરૂપ અમાવ થયો. કારણ કે પ્રતિયોગિતા એ જળનિષ્ઠ અવચ્છેદકતાની નિરૂપક છે.