________________
જ્ઞાનલક્ષણાત્યાત્તિ
229
ને તેથી ગુમ વન્દનમ્ એમ પ્રત્યક્ષ થયું. આમાં સુરભિ અંશનું જ્ઞાન ચક્ષુસંનિકર્ષથી થવું સંભવિત ન હોવાથી અલૌકિકસંનિકર્ષ જન્ય મનાયું છે. ને એ અલૌકિક સંનિકર્ષ તરીકે સૌરભનું થયેલું સ્મરણાત્મક જ્ઞાન જ કામ કરે છે. આ જ જ્ઞાનલક્ષણાસંનિકર્ષ છે. પણ આજ્ઞાનના વિષયભૂત સૌરભનો આશ્રય જે ચંદન, તે તો હાલ પણ ચક્ષુસંયુક્ત ' હોવાથી એના પ્રત્યક્ષમાં આ અલૌકિકસંનિકર્ષ આવશ્યક નથી. માટે જ્ઞાનલક્ષણા સંનિકર્ષ સ્વવિષયનું જ અલૌકિક પ્રત્યક્ષ કરાવે છે, સ્વવિષયના આશ્રયનું નહીં.
આ બે પ્રયાસત્તિઓનો પ્રત્યક્ષાત્મક કાર્ય સાથે કાકીભાવ આવો છે
(1) स्वप्रकारीभूतसामान्यवत्त्वसम्बन्धेन प्रत्यक्षं प्रति स्वविषयसामान्यवत्त्वसम्बन्धेन सामान्यलक्षणाप्रत्यासत्तेर्हेतुत्वम्
ધૂમ આવું જે સામાન્ય લક્ષણાજ સકલઘુમવિષયક અલૌકિક પ્રત્યક્ષ છે, તેમાં પ્રકારીભૂતસામાન્ય છે ધૂમ7. એટલે ધૂમ: એવું અલૌકિક પ્રત્યક્ષ (=કાય), સ્વવિષયભૂત સકલવૂમમાં પ્રારભૂત સામાન્યવત્ત સંબંધથી રહ્યું છે. ત્યાં જ ઘૂમત્વ એવું જે સામાન્યનું જ્ઞાન (કે જે સામાન્યલક્ષણા પ્રત્યાત્તિ = કારણ છે, તે) સ્વવિષયસામાન્યવત્ત્વ સંબંધથી રહ્યું છે. કારણ કે સ્વ=પૂનત્વમ્ એવું જ્ઞાન, એના વિષયભૂત સામાન્ય ધૂમત્વ... તáત્ત્વ સકલ ઘૂમમાં છે.) એટલે સ્વપ્રવાહીમૂતસમાવિત્ત એ કાર્યતાવચ્છેદક સંબંધ છે, ને વિષયસામાન્યવત્ત એ કારણતા-વચ્છેદક સંબંધ છે.
(2) જ્ઞાનલક્ષણાસંનિકર્ષ માટે સુમિ વન્દનમ્ એવું પ્રત્યક્ષ સૌરભાશમાં અલૌકિક છે. એટલે કે અલૌકિકવિષયતા સંબંધથી પ્રત્યક્ષ સૌરભમાં રહ્યું છેનેત્યાં જ વિષયતા સંબંધથી સૌરભનું સ્મરણાત્મકજ્ઞાન (કે જે જ્ઞાનલક્ષણાસંનિકર્ષ છે તે) રહ્યું છે. તેથી કાકા ભાવ આવો થશે- અતીવિવિષયાસક્વન્કેન પ્રત્યક્ષ પ્રતિવિષયાસક્વન્થનાનત્તક્ષણप्रत्यासत्तेर्हेतुत्वम्।
પ્રશ્નઃ સામાન્યલક્ષણા સંનિકર્ષ માનવાની જરૂર શી છે?
(3) ઉત્તરઃ પ્રત્યક્ષનિરૂપિતવિષયતા વગર સંનિકર્ષે સંભવતી નથી. એટલે જેનું જેનું પ્રત્યક્ષ થાય એ બધા સાથે કોઈ ને કોઈ સંનિકર્ષ અવશ્ય માનવો જ પડે છે.
હવે ધૂમો વદ્વિવ્યાપ્યો ન વા આવો જે સંશય પડે છે તે જો સામાન્યલક્ષણા સંનિકર્ષ ન માનીએ તો અસંગત ઠરે છે. તે આ રીતે - માનસમાં એક ધૂમ-એક વહ્નિનું ચાક્ષુષ પ્રત્યક્ષ થયું. એટલે આ પ્રત્યક્ષ ધૂમમાં (મહાનસીય ઘૂમમાં) તો વહ્નિના સંબંધનું પ્રત્યક્ષ જ થઈ ગયું છે માટે એ અંગે સંશયને અવકાશ નથી.) આ સિવાયના ધૂમ તો જો ઉપસ્થિત જ ન હોય તો એમાં સંશય પડી શી રીતે શકે? (આશય એ છે કે સંશય માટે ધર્માનું જ્ઞાન આવશ્યક છે. એટલે ઘર્મી તરીકે ઇતર સકલ ધૂમની ઉપસ્થિતિ જ ન હોય તો એમાં વહિવ્યાપ્યત્વ નામનો ધર્મ છે કે નહીં એવો સંદેડ શી રીતે પડે?) પણ એ પડે તો છે જ. તેથી અન્ય ધૂમ અંગે જ એ સંશય પડે છે એમ માનવું પડે છે, ને એ માટે અન્ય ધૂમોની ઉપસ્થિતિ પણ માનવી પડે છે. પણ એ બધા અન્ય ધૂમમાં ચક્ષુસંનિકર્ષ તો છે નહીં, તેથી સામાન્યલક્ષણાસંનિકર્ષ માનવો પડે છે. એટલે સામાન્યલક્ષણા સંનિકર્ષથી કાલાન્તરીય - દેશાન્તરીય ધૂમમાં વહ્નિની વ્યાપ્યતાનો સંદેહ પડવો સંભવિત બને છે જેના દ્વારા વ્યાસિનો નિર્ણયને પરિણામે અનુમિતિ પણ સંભવિત બને છે.
(૪) પ્રશ્નઃ પણ જો આ રીતે ઘૂમવેન સકલ ધૂમનું જ્ઞાન થઈ શકતું હોય તો તો પ્રમેયત્વેન સકલ પ્રમેયનું જ્ઞાન પણ થઈ જશે. અને તો પછી બધા સર્વજ્ઞ બની જશે....