________________
વિશેષ કાર્ય-કારણભાવ
67
અરણ્યસ્થદંડનેકલાલાદિસામગ્રીન મળવાથી એ ઘટોત્પાદકનબને એટલા માત્રથી એમાંથી ઘટનીસ્વરૂપયોગ્યકારણતા કાંઈ હણાઈ જતી નથી. એમ પ્રસ્તુત માં વિનવ્વસાત્મક કાર્ય માટે વિન પણ એક નિમિત્તકારણ છે, કારણ કે ઘડો હોય તો જ ફૂટે ન હોય તો ન જ ફૂટે એ બિના જણાવે છે કે ધ્વસમાત્ર પ્રત્યે પ્રતિયોગી એ કારણ છે. એટલે સ્વતઃસિદ્ધ વિજ્ઞાભાવવાળાને વિજ્ઞાત્મક અન્ય કારણ હાજર ન હોવાથી એના મંગળ દ્વારા વિજ્ઞધ્વંસ ન થાય એ યોગ્ય જ છે. પણ એટલા માત્રથી મંગળમાં રહેલી કારણતા અસંગત ઠરી જતી નથી.
(૨) ઇષ્ટપ્રાપ્તિનો નિશ્ચય જ પ્રવૃત્તિજનક છે એવું નથી, ઇષ્ટપ્રાપ્તિની સંભાવના પણ પ્રવૃત્તિજનક છે. લાભની સંભાવના જણાતી હોય તેવો સોદો પણ વેપારી કરે જ છે. વિદનāસ ઇષ્ટ છે. માટે વિપ્ન હશે તો વિદનધ્વસ રૂપ ઇષ્ટપ્રાપ્તિ થઈ જશે એમ સંભાવના કરીને શિષ્ટપુરુષ મંગળ કરશે જ.
એમ અનિષ્ટપ્રાપ્તિનો નિશ્ચય જ નિવર્તક છે એવું નથી, એની સંભાવના પણ નિવર્તક છે. આમાં કદાચ ઝેર પડ્યું છે' આવી શંકા પડે તો પણ ભૂખ્યો આદમી પણ એ ભોજન કરતો નથી.
(૩) “વિન હોય તો જ મંગળથી વિધ્વધ્વંસ થાય' એવું જ વેદમાં જણાવ્યું છે એવી તમારી વાત તમારા કહેવા માત્રથી માની લેવાની ? આવી કોઈ શંકા કરે તો એના જવાબ માટે – પોતે કરેલી વાતના સમર્થન માટે - ગ્રંથકારે પ્રાયશ્ચિત્ત અને પાપનાશની ગત ... ઇત્યાદિ વાત કરી છે.
(मु.) 'मंगलंच विघ्नध्वंसविशेषे कारणं, विघ्नध्वंसविशेषेच विनायकस्तवपाठादिः । 'क्वचिच्च विघ्नात्यन्तभाव एव समाप्तिसाधनं, 'प्रतिबन्धकसंसर्गाभावस्यैव कार्यजनकत्वात् । इत्थं च नास्तिकादीनां ग्रन्थेषु जन्मान्तरीयमङ्गलजन्यदुरितध्वंसः, "स्वतः सिद्धविघ्नात्यन्ताभावो वाऽस्तीति न व्यभिचार इत्याहुः ।
(મુ.) વળી મંગલ વિદનāસવિશેષ (=અમુક ચોક્કસ પ્રકારના વિદનāસ) પ્રત્યે કારણ છે અને અન્ય પ્રકારના વિનવ્વસ પ્રત્યે વિનાયકસ્તવપાઠ વગેરે કારણ છે. વળી ક્યાંક (=સ્વતઃસિદ્ધ વિષ્ણવિરહવાળા ગ્રંથકારે રચેલા ગ્રંથસ્થળે) તો વિદનનો અત્યન્તાભાવ જસમાપ્તિનું કારણ બને છે. કારણકે છેવટે પ્રતિબંધકસંસર્ગાભાવ જ કાર્યજનક હોય છે. આમ (પ્રતિબન્ધકસંસર્ગાભાવને સમાપ્તિજનક માનવાથી) નાસ્તિકાદિના (સમાપ્ત થયેલા) ગ્રંથોમાં, જન્માન્તરીય મંગલ જન્ય વિધ્વંસ (અને તે દ્વારા વિનસંસર્ગાભાવની વિદ્યમાનતા થવાથી,) અથવા સ્વતઃ સિદ્ધવિજ્ઞાત્યન્તાભાવ હોવાથી (વ્યતિરેક) વ્યભિચાર આવતો નથી. આવું નવ્યનૈયાયિકો કહે છે.
(વિ.) (૧) (શંકા- તમે મંગળ અને વિદનધ્વંસ વચ્ચેનો કાર્ય-કારણભાવ જણાવ્યો, પણ એમાં તો વ્યતિરેકવ્યભિચાર છે. કોઈ ગ્રંથકાર વિનાયકસ્તવપાઠ કરીને વિદનધ્વંસ કરે છે તો કો'ક ગ્રંથકાર પ્રાયશ્ચિત્ત કરીને વિદનāસ કરે છે.)
સમાધાનઃ અહીં તૃણારણિમણિન્યાય લગાડવો. અર્થાત્ વિજ્ઞવૅસસામાન્ય ( કોઈપણ વિનવ્વસ) પ્રત્યે મંગળ કારણ છે એવું નથી, પણ વિનāસવિશેષ (=અમુક ચોક્કસ પ્રકારના વિનવ્વસ) પ્રત્યે મંગળ કારણ છે અને એનાથી જુદા પ્રકારના વિદ્ધધ્વસ પ્રત્યે વિનાયકસ્તવપાઠાદિ કારણ છે. ઇત્યાદિ રીતે કાર્યના પેટા-વિલક્ષણ ભેદો માનવા.
(આમ તો, જે વિદનવંસ સ્વઅવ્યવહિતોત્તરક્ષણોત્પત્તિકત્વસંબંધથી મંગળવિશિષ્ટ હોય તે વિદનવંસ પ્રત્યે મંગળ કારણ છે. એવા જ સંબંધથી જે વિદનદધ્વંસ વિનાયકસ્તવપાઠવિશિષ્ટ હોય તેના પ્રત્યે વિનાયકસ્તવપાઠ કારણ છે ઇત્યાદિ કહી શકાય છે. આમાં, સ્વ=મંગળ... એને અવ્યવહિતોત્તરક્ષણમાં તો એ જ વિદનદધ્વસની ઉત્પત્તિ છે જે મંગળથી જ થયો હોય, ને એ તો મંગલ વિના થયો જ નથી, તેથી સ્વાવ્યવહિતોત્તરક્ષણોત્પત્તિકત્વસંબંધેને મંગલવિશિષ્ટવિદનદધ્વસ તરીકે એવો જ વિદનāસ આવવાથી વ્યતિરેક વ્યભિચાર નહીં આવે. અહીં કાર્ય-કારણભાવનો વિચાર કરીએ તો, વિદનદ્ધસત્વેન વિદનધ્વસને કાર્યરૂપે નથી લેવાયો, કારણ કે તો