________________
વાયુપ્રત્યાવર્યા
209
તેથી સ્વાશ્રયસમવેતસમવેતત્વ (=સ્વાશ્રયસમવેતસમવાય) સંબંધથી આલોકસંયોગ અને ઉત્કૃતરૂપ એ રૂપત્વાદિમાં રહેશે. એટલે,
द्रव्यसमवेतचाक्षुषं प्रति स्वाश्रयसमवेतसमवायसम्बन्धेन आलोकसंयोग-उद्भूतरूपयोः कारणत्वम् (का.) उद्भूतस्पर्शवद् द्रव्यं गोचरः सोऽपि च त्वचः ।।
रूपान्यच्चक्षुषो योग्यं रूपमत्रापि कारणम् ॥५६॥ (मु.) उद्भूतेति।उद्भूतस्पर्शवद्व्यं त्वचो गोचरः । सोऽपि = उद्भूतस्पर्शोऽपि स्पर्शत्वादिसहितः। रूपान्यदिति। रूपभिन्न रूपत्वादिभिन्नं यच्चक्षुषो योग्यं, तत् त्वपिन्द्रियस्यापि ग्राह्यम् । तथा च पृथक्त्वसङ्ख्यादयो ये चक्षुर्णाह्या उक्ताः, एवं क्रियाजा(तिप्रभृ)तयो योग्यवृत्तयस्त्वचो ग्राह्या इत्यर्थः। अत्रापि त्वगिन्द्रियजन्यद्रव्यप्रत्यक्षेऽपि रूपं कारणम्। तथा च बहिरिन्द्रियजन्यद्रव्यप्रत्यक्ष रूपं कारणम्।
(સ્પોન્દ્રિયના વિષયો) (ક.) ઉદ્ભતસ્પર્શવાળું દ્રવ્ય, તો ૪ = ઉક્તસ્પર્શ પણ ત્વગિન્દ્રિયનો વિષય છે. ચક્ષુને જે યોગ્ય હતા રૂપ સિવાયના તે બધા પણ એના વિષય છે. અહીં પણ રૂપ કારણ છે.
(૬) ઉદ્ભતસ્પર્શવાળું દ્રવ્ય સ્પર્શનેન્દ્રિયનો વિષય છે. તે પણસ્પર્શત્વાદિસહિત ઉતસ્પર્શ પણ એનો વિષય છે. રૂપ અને રૂપલ્વાદિ સિવાયના જે ચક્ષને યોગ્ય હતા તે વગિક્રિયના પણ વિષય જાણવા. તેથી, પૃથકત્વ-સંખ્યા વગેરે જે ચક્ષુગ્રાહ્ય કહ્યા હતા, એમ યોગ્યવૃત્તિ ક્રિયા-જાતિ વગેરે.... આ બધા ત્વચાગ્રાા છે. અહીં પણ = ત્વગિજિયજન્યદ્રવ્યપ્રત્યક્ષ પ્રત્યે પણ રૂપ કારણ છે. આમ બહિરિક્રિયજન્યદ્રવ્યપ્રત્યક્ષ પ્રત્યે રૂપ કારણ છે.
(વિ.) સ્પર્શનેન્દ્રિયનો વિષયઃ ઉતસ્પર્શવાળું દ્રવ્ય, ઉદ્ભતસ્પર્શ, સ્પર્શત્વ, ઉતસ્પર્શાભાવાદિ, યોગ્યવૃત્તિ પૃથક્વાદિ...
ચક્ષુજન્યદ્રવ્યપ્રત્યક્ષ પ્રત્યે જેમ રૂપ કારણ છે, તેમ સ્પર્શનેન્દ્રિયજન્ય દ્રવ્યપ્રત્યક્ષ પ્રત્યે પણ રૂપ કારણ છે. આ બે સિવાયની કોઈ બહિરિન્દ્રિયથીદ્રવ્યપ્રત્યક્ષ થતું નથી. તેથી ટૂંકમાં એમ કહેવાય કે બહિરિજિયજ દ્રવ્યપ્રત્યક્ષ પ્રત્યે રૂ૫ કારણ છે.
(मु.) नवीनास्तु बहिरिन्द्रियजन्यद्रव्यप्रत्यक्षमात्रे न रूपं कारणं, प्रमाणाभावात्, किन्तु चाक्षुषप्रत्यक्ष रूपं, स्पार्शनप्रत्यक्षे स्पर्शः कारणं, अन्वयव्यतिरेकात्। बहिरिन्द्रियजन्यद्रव्यप्रत्यक्षमात्रे किं कारणमिति चेत् ? न किश्चित् आत्माऽवृत्ति-शब्दभिन्नविशेषगुणवत्त्वंवा प्रयोजकमस्तु । रूपस्य कारणत्वेलाघवमिति चेत् ?न, वायोस्त्वगिन्द्रियेणाग्रहणप्रसङ्गात् । इष्टापत्तिरिति चेत् ? उद्भूतस्पर्श एव लाघवात्कारणमस्तु। प्रभाया अप्रत्यक्षत्वे त्विष्टापत्तिरेव किं नेष्यते ? तस्मात् प्रभांपश्यामीतिवत्वाय॒स्पृशामीति प्रत्ययस्य सत्त्वाद्वायोरपि प्रत्यक्षत्वंसम्भवत्येव।बहिरिन्द्रियजन्यद्रव्यप्रत्यक्षमात्रे नरूपस्य न वा स्पर्शस्य हेतुत्वम् । वायुप्रभयोरेकत्वं गृह्यत एव, क्वचित् द्वित्वादिकमपि, क्वचित्सङ्ख्यापरिमाणाद्यग्रहो दोषादित्याहुः॥ ५४॥
(વાયુપ્રત્યક્ષ અંગે પ્રાચીન-નવીન ચચ). (૬) નવીનો કહે છે કે – બહિરિન્દ્રિયજન્યદ્રવ્યપ્રત્યક્ષમાત્રમાં રૂપ કારણ નથી, કારણ કે એમાં કોઈ પ્રમાણ નથી. પણ ચાક્ષુષ પ્રત્યક્ષમાં રૂપને સ્પાર્શનપ્રત્યક્ષમાં સ્પર્શ કારણ છે, કારણ કે એવા જ અન્વયવ્યતિરેક મળે છે.
પ્રાચીનઃ બહિરિક્રિયજન્યદ્રવ્યપ્રત્યક્ષમાત્ર પ્રત્યે શું કારણ છે ?