________________
નાના રૂપવત્વ
147
સમવાયસંબંધથી રહેલ ધર્મ પૃથ્વી-જળસંયોગ, તદ્વન્દ્ર જળમાં પણ હોવાથી અતિવ્યાપ્તિ. તેથી તેવો ઘર્મન લેતા જાતિ લેવો અવશ્યક છે. શંકા - “રૂપદ્ધયે'જે કહો છો, તે રૂપમાં દ્વિત્વ શું છે? સંખ્યારૂપ તો ન લઈ શકાય, કારણ કે જુને ગુનાના ત્'
સમાધાન - ‘મજુતિવિષયત્વ' રૂપ દ્ધિત્વ જાણવું. શંકા - વિષયતા તો બુદ્ધિભેદે ભિન્ન ભિન્ન હોય છે. તેથી દ્ધિત્વ પણ ભિન્ન ભિન્ન બનવાથી તદ્ઘટિતલક્ષણ ગૌરવગ્રસ્ત થશે.. સમાધાન - આ જ કારણસર મુક્તાવલીમાં રૂપનાશવ.. ઇત્યાદિ બીજો પરિષ્કાર સૂચવ્યો છે.
જેમાં રૂપનાશ થયેલો હોય એવી વસ્તુમાં રહેલ જે દ્રવ્યત્વવ્યાપ્યજાતિ, તáત્ત્વની વિવક્ષા જાણવી. પાકવશાત્ રક્ત બનેલા ઘડામાં પૂર્વકાલીન શ્યામરૂપનો નાશ થયેલો હોવાથી રૂપનાશવા તરીકે એ ઘટ, તદ્ઘત્તિદ્રવ્યત્વવ્યાપ્યજાતિ પૃથ્વીત્વ. તદ્ધત્ત્વ રૂપનાશશૂન્ય પટાદિમાં પણ હોવાથી અવ્યાપ્તિ નહીં આવે.
જલીયપરમાણુમાં રૂપનાશ થતો નથી. જલીય અવયવી દ્રવ્યમાં રૂપનાશ થતા પહેલાં દ્રવ્યનાશ થઈ જાય છે. એટલે રૂપનાશવ તરીકે જલીય વગેરે અન્ય કોઈ દ્રવ્ય મળી શકતું ન હોવાથી અતિવ્યાપ્તિ થતી નથી.
વૈશેષિકનય પીલુપાકવાદી છે. પીલુ = પરમાણુ. ઘટ વગેરે અવયવી દ્રવ્ય જ્યાં સુધી અવયવી તરીકે ઊભું છે ત્યાં સુધી એમાં પાક થતો નથી. નિભાડામાં કાચો શ્યામ ઘડો મૂક્યા બાદ અગ્નિસંયોગથી એ ઘડો પરમાણુશઃ નષ્ટ થઈ જાય છે. પછી પરમાણુઓમાં પાક થાય છે ને શ્યામ પરમાણુઓ રક્ત બને છે. પછી પુનઃ એ રક્ત પરમાણુઓમાંથી ઘડો બને છે જે રક્ત હોય છે. આને પીલુપાવાદ કહેવાય છે. નૈયાયિકો તો કહે છે કે ઘડાને પરમાણુશઃ ખંડિત થઈ જવાની કોઈ જરૂર નથી. એ ઊભો રહે ને શ્યામરૂપ નાશ થઈ રક્તરૂપ ઉત્પન્ન થઈ શકે છે. અર્થાત્ ઘડામાં પણ પાક થઈ જ શકે છે. માટે તૈયાયિક પીઠરપાકવાદી કહેવાય છે. (પીઠર ઘડો.)
આમ વૈશેષિક નયે ઘડો રૂપનાશવાનું કે રૂપાંતરવા તરીકે મળતો નથી. તેથી એ મતે રૂપનાશવાનું કે રૂપદ્ધયવાનું તરીકે પૃથ્વી પરમાણુ જ મળશે, તવૃત્તિ દ્રવ્યત્વવ્યાપ્યજાતિ પૃથ્વીત્વ, તદ્ધત્ત્વ ઘટ-પટાદિમાં હોઈ લક્ષણસમન્વય. ન્યાયમતે ઘડો પણ તેવો મળશે ને લક્ષણ સમન્વય થશે.
माह पाकजरूपववृत्तिद्रव्यत्वव्याप्यजातिमत्त्वं, नीलरूपववृत्तिद्रव्यत्वव्याप्यजातिमत्त्वं २३ नीलरूपवद्વૃત્તિ તાત્તિનાતિમત્ત્વ વગેરે લક્ષણો પણ જાણવા. (1.) પવિથતુ રસરતત્ર ન્યતુ દિવિથો મત: રૂલા
स्पर्शस्तस्यास्तु विज्ञेयो ह्यनुष्णाशीतपाकजः । (मु.) षड्विध इति । 'मधुरादिभेदेन यः षड्विधो रसः स पृथिव्यामेव, जले मधुर एव रसः । अत्रापि पूर्ववद्रसद्वयववृत्ति - द्रव्यत्वव्याप्यजातिमत्त्वं लक्षणार्थोऽवसेयः । “द्विविध' इति वस्तुस्थितिमात्रं, न तु द्विविधगन्धवत्त्वं लक्षणं, द्विविधत्वस्य व्यर्थत्वात् । द्वैविध्यं च सौरभासौरभभेदेन बोध्यम् । 'स्पर्श इति । तस्याः = पृथिव्याः। अनुष्णाशीतस्पर्शवत्त्वं वायावपि वर्तत इत्युक्तं पाकजइति । इत्थं च पृथिव्याः स्पर्शोऽनुष्णाशीत इति ज्ञापनार्थं तदुक्तं, पाकजस्पर्शवत्त्वमात्रं तु लक्षणं, अधिकस्य वैयर्थ्यात् । यद्यपि पाकजस्पर्शः पटादौ नास्ति, तथापि पाकजस्पर्शववृत्तिद्रव्यत्वव्याप्य - जातिमत्त्वमर्थो बोध्यः । .
(કા.) તે પૃથ્વીમાં રસ (=સ્વાદ)છ પ્રકારનો ને ગબ્ધ બે પ્રકારની માન્ય છે. તેનો સ્પર્શ અનુષ્કાશીતપાકજ જાણવો.